________________
-
३९२
आचारागसूत्रे ॥ तालमारुह्य तत्फलं पातयतः क्रिया ॥ तालवृक्षमारुह्य तत्फलं पातयन्नपि तावत्कालत एव पञ्चभिः कायिक्यादिक्रियाभिः स्पृष्टो भवति।
अष्टादश पापस्थानानि
(१) प्राणातिपातःजीवानां प्राणातिपाताध्यवसायेन प्राणातिपातक्रिया भवति । हिंसापरिणामकाल एव प्राणातिपातक्रिया भवति । प्राणातिपातादीनामध्यवसायमात्रादपि ज्ञानावरणीयादि कर्म जन्यते । उक्तश्च
“परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं " इति ।
तालवृक्ष पर चढ कर फल गिरानेवाले को क्रियाएँताल वृक्ष पर चड कर उस के फल गिराता हुआ तब तक कायिकी आदि पांच क्रियाओं से स्पृष्ट होता है।
अठारह पापस्थान
(१) प्राणातिपातजीवों का प्राणातिपात करने के अध्यवसाय से प्राणातिपातक्रिया होती है । हिंसारूप परिणाम के समय ही प्राणातिपातक्रिया होती है। प्राणातिपात का अध्यवसाय होने मात्र से भी ज्ञानावरण आदि कर्म उत्पन्न होते हैं। कहा भी है
"परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं" अर्थात् प्राणातिपात करने का निश्चय करने वाले का परिणाम ही कर्मबन्ध का कारण है
તાલવૃક્ષ પર ચઢીને ફલ પાડનારની ક્રિયાઓ તાલવૃક્ષ પર ચઢીને તેના ફળ પાડે છે ત્યાં સુધી કાયિકી આદિ પાંચ કિયાઓને સ્પર્શ કરે છે.
અઢાર પાપસ્થાન–
(१) प्रामातियातજીના પ્રાણાતિપાત કરવાના અધ્યવસાયથી પ્રાણાતિપાતકિયા થાય છે. હિંસારૂપ પરિણામના સમયે જ પ્રાણાતિપાતક્રિયા થાય છે. પ્રાણાતિપાતને અધ્યવસાય થવા માત્રથી પણ જ્ઞાનાવરણ આદિ કમ ઉત્પન્ન થાય છે કહ્યું છે. કે –
“परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं." અર્થાત–પ્રાણાતિપાત કરવાને નિશ્ચય કરવાવાળાનાં પરિણામજ કર્મબંધનું કારણ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧