________________
३४६
आचारागसूत्रे पापात्मको जीवकर्मपरिणामोऽस्ति । यथा-कृष्यादिक्रियाणां शालि-यव-गोधूमादिकं नियमेन फलं भवति । इदमनुमानं कारणतो भवति ।
एवं कार्यतोऽपि कारणस्यानुमानं भवति । यथा-अस्ति शरीरादीनां कारणं, तेषां कार्यरूपत्वात् । यथा-घटस्य मृद्दण्डचक्रादिसामग्रीसहितः कुम्भकारः कारणम् ।
न च, दृष्ट एव मातापितादिकः शरीरादीनां कारणमस्तु, इति वाच्यम् , दृष्टकारणस्य समानत्वेऽपि सुरूपकुरूपादिभावेन शरीरादीनां वैचित्र्यदर्शनात्तस्य
भी अवश्य होना चाहिए, और वही कार्य जीव और कर्म का परिणामरूप पुण्य और पाप है। जैसे कृषि आदि क्रियाओं का शालि, जौ, गेहुँ आदि फल नियम से होता है । यह कारण से अनुमान है।
__इसी प्रकार कार्य से भी कारण का अनुमान होता है, जैसे शरीर आदि का कारण अवश्य है, क्यों कि वह कार्य है, जैसे घटका कारण मिट्टी; दण्ड, चक्र आदि सामग्री से युक्त कुंभार होता है।
शङ्का-शरीर आदि का कारण प्रत्यक्ष से प्रतीत होने वाले माता-पिता आदि ही मानना चाहिए।
समाधान-दिखाई देने वाले कारण की समानता होने पर भी शरीर में सुरूपता कुरूपता आदि की विचित्रता देखी जाती है, अतः उन्हें कारण नहीं माना जा सकता, પણું અવશ્ય લેવું જોઈએ, અને તે કાર્ય જીવ અને કર્મના પરિણામરૂપ પુણ્ય અને પાપ છે. જેવી રીતે ખેતી આદિ ક્રિયાઓમાં શાલિ–ડાંગર, જવ, ઘઉં આદિ ફલ નિયમથી થાય છે. આ કારણથી અનુમાન છે.
આ પ્રમાણે કાર્યથી પણ કારણનું અનુમાન થાય છે. જેમ શરીર આદિનું કારણ १३२ छ; ४१२६४ ते ४थ छ, नेवारीत घटर्नु ४२५४ भाटी, ६, ३४-याणा, આદિ સામગ્રીથી યુક્ત કુંભાર હોય છે.
શંકા-શરીર આદિનું કારણ પ્રત્યક્ષથી જણાતા માતા-પિતા આદિ માનવા જોઈએ.
સમાધાન-દેખાવાવાળા કારણની સમાનતા હોવા છતાંય પણ શરીરમાં સુરૂપતા કુરૂપતા આદિની વિચિત્રતા જોવામાં આવે છે, તેથી તેમને કારણ માની શકાશે નહિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧