________________
३१६
आचारागसूत्रे शृणु-यथामदिरापानविषपिपीलिकादिभिर्भक्षितैरमूर्तानामपिधृतिस्मृति-मेधादीनामात्मगुणानामुपधातो जायते, “ मेधां पिपीलिका हन्ति " इत्यादिवचनात् , तथा पयःशर्कराघृतादिभिश्वानुग्रहः क्रियते तथैवामूर्तस्यात्मनो मुर्तेन कर्मणाऽनुग्रहोपघातौ जायेते। इदं च जीवस्यामूर्तत्वमङ्गीकृत्य समाहितम् , न ह्येकान्तरूपेणाऽमूर्त एवात्मा किन्तु वह्नययोगोलकवत् क्षीरनीरवच्च कार्मणशरीराभेदरूपतां प्राप्तः कथञ्चिन्मूर्तोऽपीति । तस्य मूर्तेन कर्मणानुग्रहोपघातौ भवत एव । आकाशस्य तु तौ न भवतः, तस्यैकान्तरूपेणामूर्तत्वादचेतनत्वाच्च ।
समाधान-सुनिये असे-मदिरा का पान करने से, विषभक्षण से और कीडी आदि के खाये जाने से अमूर्त धैर्य, स्मृति और बुद्धि आदि आत्मिक गुणों का उपघात होता है, “ मेधां पिपीलिका हन्ति " इत्यादि वचन से, तथा दूध, शक्कर और घृत आदि से अनुग्रह होता है, उसी प्रकार अमूर्त आत्मा का मूर्त कर्म द्वारा अनुग्रह और उपघात होता है । जीव को अमूर्त अङ्गीकार करके यह समाधान किया है, किन्तु जीव एकान्तरूप से अमूर्त नहीं है। क्षीर-नीर को तरह अथवा अग्नि और लोहे के गोले की तरह आत्मा कार्मणशरीर से कथञ्चित् अभिन्न है, अत एव मूर्त भी है। कर्मलिप्त आत्मा मूर्त होने के कारण मूर्त कर्मों से उसका अनुग्रह और उपघात होता ही है । हा ! आकाश का अनुग्रह और उपघात नहीं होता, क्यों कि वह एकान्ततः अमूर्त और अचेतन है।
સમાધાન-સાંભળે! જેમ મદિરાનું પાન કરવાથી, વિષભક્ષણથી, અથવા કીડી આદિ પિટમાં ખાઈ જવામાં આવવાથી અમૂર્ત ધય, અને બુદ્ધિ આદિ આધ્યાત્મિક शुधनो उपधात थाय छे. "मेधां पिपीलिका हन्ति" त्याहि वयनाथी, तथा दूध, સાકર અને ઘી આદિથી અનુગ્રહ થાય છે, તે પ્રમાણે અમૂર્ત આત્માને મૂર્ત કર્મ અનુગ્રહ અને ઉપઘાત થાય છે.
જીવને અમૂર્ત અંગીકાર કરીને આ સમાધાન કર્યું છે, પરંતુ જીવ એકાન્તથી અમત નથી. ક્ષીર-નીરની પ્રમાણે અથવા અગ્નિ અને લોઢાના ગેળાની માફક આત્મા કામણશરીરથી કથંચિત્ અભિન્ન છે. આ કારણથી મૂર્ત પણ છે. કમલિપ્ત આત્મા મૂર્ત હોવાના કારણે મૂર્ત કર્મોથી તેને અનુગ્રહ અને ઉપઘાત થાયજ છે. હા ! આકાશને અનુગ્રહ અને ઉપઘાત થતું નથી, કારણ કે તે એકાન્તથી અમૂત અને અચેતન છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧