________________
३१२
आचारागसूत्र (३) कर्मणो मूतत्वम्नन्वतीन्द्रियस्य कार्मणशरीरस्य मृतत्वे किं मानम् ? अत्रोच्यते
शरीरादिकार्यदर्शनात्तत्कारणभूतं कर्म सिध्यति चेत् तर्हि कार्यानुरूपमेव कारणं भवितुमर्हतीति शरीरादिकार्याणां मूर्तत्वात्तत्कारणं कर्मापि मूर्तमेव । यथा मूतस्य घटादिकार्यस्य कारणं परमाणुपुद्गलास्ते मूर्ता एव सन्ति । यच्च पुनरमूर्त कार्य तस्य कारणमपि-अमूतम् , यथा ज्ञानस्यात्मेति ।
ननु सुखदुःखादयोऽपि कर्मणः कार्य तर्हि तेषाममूर्तत्वात् कर्मणोऽ मूर्तत्वमपि प्रामोति, नहि मूर्तादमूर्तोत्पत्तिः संभवति, यथा पुद्गलाद् ज्ञानपर्यायः,
(३) कर्म का मूर्तपनशङ्का–अतीन्द्रिय कार्मण शरीर के मूर्त होने में क्या प्रमाण है ?
समाधानशरीर आदि कार्यों के देखने से उनके कारणभूत कर्म की सिद्धि होती है, और कारण, कार्य के अनुरूप ही होता है, अत एव जब शरीर आदि कार्य मूर्त हैं तो उन का कारण कर्म भी मूर्त ही होना चाहिए । जैसे मूर्त घट आदि कार्यों के कारणभूत पुद्गल परमाणु भी मूर्त ही हैं, जो कार्य अमूर्त होता है, उसका कारण भी अमूर्त ही होता है; जैसे ज्ञान का कारण आत्मा ।
शङ्का—सुख और दुःख आदि का कारण भी कर्म है, और सुख दुःख आदि अमूर्त हैं; अतः उन का कारण कर्म अमूर्त भी होना चाहिए । मूर्त से अमूर्त की उत्पत्ति नहीं हो सकती, जैसे पुद्गल से ज्ञानपर्याय की उत्पत्ति नहीं हो
(3) भने भूतप:શંક-અતીન્દ્રિય કામણ શરીરમાં મૂર્ણપણું હવામાં શું પ્રમાણ છે?
સમાધાન-શરીર આદિ કાર્યોના દેખવાથી તેના કારણભૂત કર્મની સિદ્ધિ થાય છે, અને કારણ, કાર્યના અનુરૂપ જ હોય છે. એ કારણથી જ્યારે શરીર આદિ કાર્ય મૂર્ત છે, તે તેનું કારણ કમ પણ મૂર્તજ હોવું જોઈએ. જેવી રીતે મૂર્ત ઘટ આદિ કાર્યોના કારણભૂત પુદ્ગલપરમાણુ પણ મૂત છે. જે કાર્ય અમૂર્ત હોય છે તેનું કારણ પણ અમૂર્ત જ હોય છે, જેમકે જ્ઞાનનું કારણ આત્મા.
શંક-સુખ અને દુઃખ આદિનું કારણ કર્મ છે, અને સુખ દુખ આદિ અમૂર્ત છે, તેથી તેનું કારણ કમ પણ અમૂર્તજ હોવું જોઈએ. મૂતથી અમૂતની ઉત્પત્તિ થઈ શકતી નથી; જેવી રીતે પુદ્ગલથી જ્ઞાનપર્યાયની ઉત્પત્તિ થઈ શકતી નથી, અને એકજ
શ્રી આચારાંગ સૂત્ર : ૧