________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. कर्मवादिप्र० ३०१ दिहेतुभिर्निरन्तरमयमात्मा रागद्वेषपरिणत्या स्वस्मिन् सकलपदेशेषु कर्मवर्गणारूपं पुद्गलं समाकर्षन् क्षीरनीरन्यायेन तादात्म्यसमापन्नं करोति तदेव कर्मोच्यते ।
(२) कर्मणः सिद्धिःआत्मत्वधर्मेण सर्वेषामात्मनामेकरूपत्वेऽपि देवनारकमनुष्यतिर्यगादि. रूपं सुखि-दुःखि-सधन-निर्धन-सुरूप-कुरूप-सबला-ऽबल-नीरोग-सरोगादिरूपं वा यद् वैचित्र्यं तन्न निर्हेतुकं भवितुमर्हति, सदा भवाऽभावदोषप्रसंगात् । निर्हेतुकत्वे देवनारकादिभवः शाश्वतिकः स्यात् , तथा देवनारकादिभवा रागद्वेषरूप परिणामों से अपने समस्त आत्मप्रदेशों में कर्मवर्गणा के पुद्गलों को खींचता है और क्षीर-नीर की तरह तद्रूप बना लेता है उन्हीं को कर्म कहते हैं ।
(२) कर्मकी सिद्धिसब आत्माओं में आत्मत्व समान होने पर भी कोई देव है, कोई नारक कोई मनुष्य है, कोई तिर्यश्च, कोई सुखी है, कोई दुःखी, कोई सधन, कोई निर्धन, कोई सुरूप, कोई कुरूप, कोई सबल, कोई निर्बल, कोई रोगी है, कोई नीरोगी है, यह सब विचित्रता निष्कारण नहीं हो सकती, अगर इसका कोई कारण न होता तो या तो यह विचित्रता होती ही नहीं, अगर होती भी तो सदैव के लिए होती। निष्कारण ही देवगति या नरकगति होती तो वह नित्य होती । तथा देव नरक आदि भवका
નિરંતર રાગદ્વેષરૂપે પરિણામેથી પિતાના સમસ્ત આત્મપ્રદેશમાં કર્મવર્ગણાના પુદુગલેને ખેંચે છે, અને ક્ષીર-નીર પ્રમાણે તદુપ બનાવી લે છે, તેને કર્મ કહે છે.
(२) भनी सिद्धि
સર્વ આત્માઓમાં આત્મત્વ સમાન હોવા છતાંય પણ કેઈ દેવ છે, કેઈ નારકી કેઈ મનુષ્ય છે; કેઈ તિર્યંચ, કેઈ સુખી છે, કે દુઃખી છે. કેઈ ધનવાન છે, કોઈ નિધન છે; કેઈ સ્વરૂપવાન છે, કેઈ કુરૂપ છે, કેઈ સબલ છે, કેઈ નિર્બલ છે. કઈ રિગી છે, કેઈ નિગી છે. આ સર્વ વિચિત્રતા કેઈ કારણ વિના હોઈ શકે નહીં. તેનું કેઈ કારણ ન હોય તે આવી વિચિત્રતા પણ હેય નહી. અને હોય તે પછી તે હમેશાં માટે રહી શક્ત. કોઈ પણ કારણ વિના દેવગતિ અથવા નરકગતિ હોય તે તે નિત્ય હોય, તથા દેવ અને નારક આદિ ભવને અભાવ પણ નિત્ય હેત. એ પ્રમાણે
શ્રી આચારાંગ સૂત્ર : ૧