________________
२८१
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू. ५ लोकवादिप्र० भरतानि, पञ्चैरवतानि, पञ्च महाविदेहाः। तत्र पञ्चसु महाविदेहेषु पञ्च देवकुरुक्षेत्राणि पञ्चोत्तरकुरुक्षेत्राणि अन्तर्गतानि; तानि विहाय पञ्च महाविदेहा कर्मभूमयो भवन्ति । एषु पञ्चदशसु क्षेत्रेषु जाता एव ज्ञानावरणीयादिसकलकर्मतस्करेभ्यः संसारमहारण्ये परिमुक्ता मोक्षधामाभिधावन्ति । एतत्पञ्चदशव्यतिरिक्तेषु क्षेत्रेषु जन्म प्राप्ताः पुनः सम्यग्दर्शनज्ञानचारित्रलक्षणमोक्षमार्ग लब्धुं न प्रभवन्ति ।
___ अहो भव्यप्राणिनः ! स्वनिः यसाय शीघ्र प्रयतन्ताम् , अनन्तकालतः षड्जीवनिकायानां भवस्थिति-कायस्थितिषु-अनन्तजन्म-जरा-मरणाद्यनन्तदुःखमनुभूय पूर्वपुण्योदयेन दुर्लभमिदं मनुष्यजन्म कर्मभूमौ लब्धम् । देशविरति-सर्वविरतिमहाविदेहों में पांच देवकुरु और पांच उत्तरकुरु क्षेत्र भी अन्तर्गत हैं, उन्हें छोडकर पांच महाविदेह कर्मभूमि हैं। इन पन्द्रह कर्मभूमियों में उत्पन्न होने वाले मनुष्य ही ज्ञानावरणीय आदि समस्त कर्मरूपी चोरों से संसाररूपी महा अरण्यो में छूटकर मोक्षधाम जाते हैं । इन पन्द्रह क्षेत्रों से भिन्न क्षेत्रों में जन्म लेने वाले, सम्यग् , दर्शन, ज्ञान, चारित्र स्वरूप मोक्षमार्ग प्राप्त करने में समर्थ नहीं होते।
अहो भव्य जीवो ! अपने श्रेय (कल्याण ) के लिए शीघ्र प्रयत्न करो। अनादि काल से षडजीवनिकाय की भवस्थिति और कायस्थिति में अनन्त जन्म, जरा, मरण आदि का दुःख भोगकर पूर्वपुण्य के उदय से कर्मभूमि में दुर्लभ मनुष्य भव मिला है । देशविरति और सर्वविरतिके रूप सुधा से परिपूर्ण मनुष्यायु रूप कटोरको પાંચ મહાવિદેહમાં પાંચ દેવકુરૂ, અને ઉત્તરકુરે ક્ષેત્ર પણ અન્તર્ગત છે. તેને છોડીને પાંચ મહાવિદેહ કર્મભૂમિ છે. આ પંદર કર્મભૂમિમાં ઉત્પન્ન થવા વાળા મનુષ્ય જ જ્ઞાનાવરણીય આદિ તમામ કર્મરૂપી ચેરેથી સંસારરૂપી મહાઅરણ્યમાંથી છુટીને મોક્ષધામ જાય છે. આ પંદર ક્ષેત્રેથી ભિન્ન ક્ષેત્રોમાં જન્મ લેવાવાળા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ મેક્ષમાર્ગને પ્રાપ્ત કરવા સમર્થ થતા નથી.
અહો ભવ્ય જીવો! પિતાના કલ્યાણ માટે શીધ્ર–જલદી પ્રયત્ન કરે ! અનાદિ કાળથી ષડૂજીવનિકાયની ભવસ્થિતિ અને કાયસ્થિતિમાં અનન્ત જન્મ, જરા, મરણ આદિનું દુઃખ ભોગવીને પૂર્વપુણ્યના ઉદયથી કર્મભૂમિમાં દુર્લભ મનુષ્ય ભવ મળે છે. દેશવિરતિ અને સર્વવિરતિરૂપ અમૃતથી પરિપૂર્ણ મનુષ્પાયુરૂપ આ प्र. आ-३६.
શ્રી આચારાંગ સૂત્ર : ૧