________________
२५६
आचारागसत्रे आत्मा सर्वव्यापीति वेदान्तिकादिमतं, तथाऽऽत्मा-अणुरिति कस्यचिन्मतं च निराकर्तुं शरीरपरिमाण इत्युक्तम् । आत्मनः सर्वव्यापित्वे निष्क्रियत्वाद् भवान्तरसंक्रान्तेरसंभवापत्तिराकाशवत् ।
आत्मा शरीरमात्रव्यापी, शरीर एव तद्गुणोपलब्धेः, अग्न्यौष्ण्यवत् , अथवा घटादिगुणवत् । यथा घटादेवर्णादयो गुणा यत्रव देशे दृश्यन्ते तत्रैव तस्यास्तित्वं प्रतीयते, नान्यत्र । एवमात्मनोऽपि गुणाश्चैतन्यादयो शरीर एव दृश्यन्ते, न बहिः, तस्माद् देहप्रमाण एवावमात्मेति। न च पुष्पादीनां
आत्मा सर्वव्यापक है' ऐसा वेदान्तिक आदि का मत है। कोई-कोई यह भी मानते हैं कि-'आत्मा अणु-परिमाणवाला है' इन सब मतों का निराकरण करने के लिए आत्मा को शरीर-परिमाण विशेषण लगाया है। आत्मा को सर्वव्यापक माने तो वह निष्क्रिय ठहरेगा और भवान्तर में नहीं जा सकेगा, जैसे आकाश ।
____ आत्मा शरीरमात्रव्यापी है, क्यों कि शरीर में ही उसके गुण उपलब्ध होते हैं, जैसे अग्नि की उष्णता अथवा घट आदि। जैसे घट आदि के गुण रूप वगैरह जिस जगह देखे जाते हैं उसी जगह उसका अस्तित्व प्रतीत होता है, अन्यत्र नहीं । इस प्रकार आत्मा के गुण चैतन्य आदि जहाँ पाये जाएँ वहीं उसका अस्तित्व मानना चाहिए । आत्मा के गुण शरीर में ही पाये जाते हैं अतः शरीर में ही आत्मा का अस्तित्व स्वीकार करना उचित है, अतः आत्मा शरीरपरिमाण ही है।
“આત્મા સર્વવ્યાપક છે.” એ વેદાંતિક આદિને મત છે કેઈ કઈ એમ પણ માને છે કે –“આત્મા અણુ-પરિમાણવાળો છે.” તે સર્વ મતેનું નિરાકરણ કરવા માટે આત્માને શરીર-પરિમાણ વિશેષણ લગાડ્યું છે. આત્માને સર્વવ્યાપક માનશે તે તે નિષ્ક્રિય કરશે અને ભવાન્તરમાં જઈ શકશે નહિ, જેમ આકાશ.
આત્મા શરીરમાત્રવ્યાપી છે કારણ કે શરીરમાં જ તેના ગુણ ઉપલબ્ધ થાય છે. જેમ અગ્નિની ઉણુતા અથવા ઘટ આદિના ગુણ જપ વગેરે જે જગ્યામાં જોવામાં આવે છે, તે જ જગ્યામાં તેનું અસ્તિત્વ પ્રતીત થાય છે, અન્યત્ર (બીજા સ્થળે) નહિ. એ પ્રમાણે આત્માનાં ચૈતન્ય આદિ ગુણ જોવામાં આવે, ત્યાં જ તેનું અસ્તિત્વ માનવું જોઈએ. આત્માને ગુણ શરીરમાં જ જોવામાં આવે છે તે કારણથી શરીરમાં જ આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે તે ઉચિત છે. તેથી આત્મા શરીર
શ્રી આચારાંગ સૂત્ર : ૧