________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ मू.५. आत्मवादिप्र० २५३ अकर्तृत्वाच्च तस्य सांसारिकविषयसुखानामभोक्तृत्वं च सिध्यति । प्रकृते हि कतृशब्देनादृष्टादिजनककर्मण एव कर्तृत्वं विवक्षितम् , तेन मुक्तात्मनि नातिप्रसंगः । तथा च यः सांसारिकसुखदुःखाद्यनुभविता स एव तत्कारणीभूतकर्मणः कर्ता, अकर्तुभॊक्तृत्वानुपपत्तेः।
(८) भोक्तृत्वसिद्धिःअयमेवात्मा मोहोदयेन शुद्धमात्मस्वभावं विस्मृत्य परवस्तुनि मोहितः सन् रागद्वेषं करोति, रागद्वेषवशोऽहनिशं नवनवविषयसंग्रहार्थ प्रयतमानस्तद्वियोगे सति चिन्ताव्याकुलितचेता आर्त्तरौद्रध्यानमुपगतः स्वात्मनि कर्मरजः विषयसुख आदि के जनक कर्मों के कर्ता नहीं हैं, इस कारण वे अकर्ता हैं । और अकर्ता होने के कारण वे सांसारिक विषयसुखों के भोक्ता भी नहीं हैं। यहाँ 'कर्ता' शब्द से अदृष्ट आदि के जनक कर्मों का कर्ता ही विवक्षित है, अतः मुक्त आत्मा में अतिप्रसङ्ग नहीं आता, अत एव सिद्ध हुआ कि जो सांसारिक सुख-दुःख आदि का भोक्ता होता है, वही उन के कारणभूत कर्म का कर्ता भी होता है। जो कर्ता नहीं है वह भोक्ता भी नहीं है।
(८) आत्मा का भोक्र्तृत्व आत्मा मोह के उदय से शुद्ध आत्मस्वरूप को भूलकर पर-पदाथों में मोहित होता हुआ राग-द्वेष करता है। राग-द्वेष के वश हो कर रात-दिन नवीन नवीन विषयों का सग्रह करने के लिए प्रयत्नशील होता हुआ, और उनका वियोग होने पर चिन्ता से व्याकुलचित हो कर आर्तध्यान और रौद्रध्यान को प्राप्त होता है, और इस સંસારના વિષયસુખ વગેરેને ઉત્પન્ન કરનાર કર્મોને કર્તા નથી. એ કારણથી તે આત્મા અકર્તા છે, અને અકર્તા હોવાના કારણે તે સંસારના વિષયસુખના ભકતા પણ નથી. અહિં કર્તા શબ્દથી અદષ્ટ આદિના જનક કર્મોને કર્તા જ વિવક્ષિત છે. તેથી મુકત આત્મામાં અતિપ્રસંગ આવતું નથી. એ કારણથી એમ સિદ્ધ થયું કે જે સંસારના સુખ-દુઃખ વગેરેને ભોકતા છે, તે એના કારણભૂત કર્મોને કર્તા પણ હોય છે, જે કર્તા નથી તે ભકતા પણ નથી.
(८) मामानुलातृत्वઆત્મા મેહના ઉદયથી શુદ્ધ આત્મસ્વરૂપને ભૂલી જઈને પર-પદાર્થોમાં મેહિત થઈને રાગ-દ્વેષ કરે છે, રાગદ્વેષને વશ થઈને રાત્રી અને દિવસ નવા-નવા વિષયેને સંગ્રહ કરવા માટે પ્રયત્નશીલ રહેતે થકે, અને તેને વિયેગ થતાં ચિન્તાથી વ્યાકુલચિત્ત થઈને આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ને પ્રાપ્ત થાય છે, અને તે કારણથી પોતાના
શ્રી આચારાંગ સૂત્ર : ૧