________________
२१२
आचाराङ्गसूत्रे नन्येवं गगनादीनामपि सततं स्वपर्यायप्राप्त्या तत्रात्मशब्दप्रयोगो दुर्वारः, कदापि पर्यायाभावे त्वपरिणामित्वेन तेषां वस्तुत्यमेव न स्यादिति चेन्मैवम् , सततस्वपर्यायप्राप्तिकर्तृत्वमिति व्युत्पत्तिनिमित्तमात्रमात्मशब्दस्य, न तु तत् प्रतिनिमित्तम् । प्रवृत्तिनिमित्तं चास्योपयोग एवेति गगनादिषु नात्मशब्दः प्रवर्तते।
यद्वा-सततं गच्छतीत्ययमर्थोऽपि न विरुध्यते संसारदशायां कर्मपशेन नानागतिषु सततगमनात् , मुक्तावस्थायामपि भूतकालिकसततगमनसद्भावात् ।
शङ्का--आकाश आदि भी अपने अपने पर्यायों को निरन्तर प्राप्त होते रहते हैं तो उनके लिये भी आत्मा शब्द का प्रयोग करना अनिवार्य होगा। किसी समय उन में पर्याय का अभाव हो तो वे अपरिणामी ठहरेंगे और तब उन में वस्तुत्व ही नहीं रहेगा।
समाधान-ऐसा मत कहिए । निरन्तर अपने पर्यायों को प्राप्त करना तो आत्मा शब्द का व्युत्पत्तिनिमित्त मात्र है, वह प्रवृत्तिनिमित्त नहीं है, प्रवृतिनिमित्त तो उपयोग ही है, अतः आकाश आदि में आत्मा शब्द का प्रयोग नहीं हो सकता।
अथवा 'निरन्तर गमन करता है। इस अर्थ का भी विरोध नहीं है। क्यों कि संसार-अवस्था में कर्म के अधीन होकर आत्मा नाना गतियों में सदैव गमन करता रहता है, मुक्त अवस्था में भी भूतकालीन सतत गमन विद्यमान है।
શંકા–આકાશ આદિ પણ પિત પિતાના પર્યાયને નિરંતર પ્રાપ્ત થતા રહે છે, તે તેને માટે પણ આત્મા શબ્દનો પ્રયોગ કરે અનિવાર્ય થશે. કેઈ સમય તેનામાં પર્યાયને અભાવ હોય તે તે અપરિણામી કરશે ત્યારે તેનામાં વસ્તુત્વ પણ નહિ રહે.
સમાધાન–એ પ્રમાણે ન કહે. નિરતર પિતાના પર્યાને પ્રાપ્ત કરવું તે તે આત્મ શબ્દની વ્યુત્પત્તિનિમિત્ત માત્ર છે, પરંતુ તે પ્રવૃત્તિનિમિત્ત નથી; પ્રવૃત્તિનિમિત્ત તે ઉપગ જ છે, તેથી આકાશ આદિમાં આત્મ શબ્દને પ્રગ થઈ શકતું નથી.
અથવા–નિરન્તર ગમન કરે છે, આ અર્થને પણ વિરોધ નથી. કેમકે-સંસાર અવસ્થામાં કર્મના આધીન બનીને આત્મા અનેક ગતિઓમાં હમેશાં ગમન કરતે રહે છે. મુક્ત-અવસ્થામાં પણ ભૂતકાલીન સતત ગમન વિદ્યમાન છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧