________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.२ ज्ञान (५)
(४) मनःपर्ययज्ञानम्पर्ययनं-सर्वतः परिच्छेदनम्-अवबोधनं पर्ययः। मनसः पययो मनःपर्ययः, मनोविषयकः, स चासौ ज्ञानं च मनःपर्ययज्ञानम् । यद्वा मनःपर्ययस्य ज्ञानं मनःपर्ययज्ञानम् ।
मनो द्विविधं द्रव्यभावभेदात् । तत्र द्रव्यमनो मनोवर्गणाः । संज्ञिना मनोवर्गणा गृहीनाः सत्यो मन्यमानाश्चिन्त्यमाना भावमनोऽभिधीयते ।
तत्रेह भावमनः परिगृह्यते । भावमनसः पर्ययाश्च परेषां सार्धतृतीयद्वीपाभ्यन्तरवर्तिसंज्ञिपञ्चेन्द्रियाणां चिन्त्यमानविषयाध्यवसायरूपाः। यथा-अन्यः
(४) मनःपर्ययज्ञानपर्यय अर्थात् जानना, मन को सर्वथा जानना मनःपर्ययज्ञान है, अर्थात् मनोविषयक, सम्पूर्ण ज्ञान मनःपर्ययज्ञान कहलाता है। अथवा-मनःपर्यय (मनके पर्यवों) का ज्ञान मनःपर्ययज्ञान कहलाता है।
मन दो प्रकार का है-द्रव्य-मन और भाव-मन । मनोवर्गणाओं को द्रव्यमन कहते हैं। संज्ञो जीव द्वारा ग्रहण की हुई मनोवर्गणाएँ जब चिन्तन की जाती हैं वे भावमन कहलाती हैं।
मनःपर्यय ज्ञान के प्रकरण में भावमन ही लिया जाता है। अढाई द्वीप के अन्तर्गत संज्ञी पञ्चेन्द्रिय जीवों के द्वारा चिन्तन किये जाने वाले, विषयाध्यवसायरूप पर्ययों को मनःपर्यय ज्ञान जानता है। जैसे-कोई दूसरा जीव ऐसा विचार करे-आत्मा कैसा
(४) मन:पय ज्ञानપર્યય અર્થાત્ જાણવું, મનને જાણવું તે મન:પર્યય જ્ઞાન છે. અર્થા–મન વિષયકનું સંપૂર્ણ જ્ઞાન મન:પર્યય કહેવાય છે. અથવા મન:પર્યયનું જ્ઞાન તે મનઃપર્યયજ્ઞાન કહેવાય છે.
मन में प्रश्न छ-(१) द्रव्यमान भने (२) भापमान, मनोयन द्रव्यમન કહે છે, અને સંસી જીવ દ્વારા ગ્રહણ કરાએલી મને વર્ગણાઓનું જ્યારે ચિંતન કરવામાં આવે છે તેને ભાવમન કહે છે.
મન:પર્યય જ્ઞાનના પ્રકરણમાં ભાવમન જ લેવામાં આવે છે. અઢી દ્વીપના સંસી પંચેન્દ્રિય જીવે દ્વારા ચિન્તન કરવામાં આવતા વિષયોધ્યવસાયરૂપ પર્યને મન:પર્યય જ્ઞાન જાણે છે. જેમ કે-કઈ બીજે જીવ એ વિચાર કરે-આત્મા કે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧