________________
आचारचिन्तामणि-टीका अवतरणा व्यवहारनयः चैतन्यरूपः, शरीरमिदं जडरूपम् । आत्मा-अरूपो, शरीरमिदं रूपि । आत्मा ज्ञानदर्शनसुखवीर्यादिरूपः, शरीरं तु निःसत्त्वं विविधव्याधियुक्तम् । आत्मा-नित्यः शाश्वतो ध्रुवरूपश्च, शरीरमिदमनित्यमशाश्वतमध्रुवम् । आत्मा-नितान्तनिर्मलः, शरीरं तु गर्भाशयस्थानतः शुक्रशोणिताख्यकारणतः, नवद्वारतो मलनिःसरणेन च नितान्ताशुचि, मलमाण्डं च।
यदर्थमेतादृशानि कर्माणि कुर्वन्ति, तदनन्तवारं लब्धं त्यक्तं च वपुः । ईदृशे नश्वरे शरीरेऽनुरच्य पुनः पुनस्तान्येव पापकर्माणि समाचरन् स्वीयमात्मानं कर्मभाराक्रान्तं करोति । तेन पुनः पुनरनादिदुरन्तसंसारमहागते पतितः स्वा. स्वरूप है, शरीर जड है। आत्मा अरूपी है, शरीर रूपी है। आत्मा ज्ञान दर्शन सुख और वीर्यादिरूप है, शरीर निःसत्व और विविध व्याधियो से युक्त है । आत्मा नित्य है, साश्वत है, ध्रुव है, शरीर अनित्य, अशाश्वत, और अध्रुव है। आत्मा नितान्त निर्मल है, शरीर गर्भाशय में स्थित होने से शुक्र और शोणित से बना हुआ होने के कारण, तथा नौ द्वारों से मल निकलने के कारण अत्यन्त अशुचि है, और मल का पात्र है। जिस शरीर के लिए ऐसे २ उपर्युक्त कर्म किये जाते हैं वह शरीर अनन्त वार पाया है और अनन्त वार छोडा है, लेकिन संसारी जीव इस नश्वर शरीर में अनुराग करके पुनः पुनः वही पापकर्म करता हुआ अपने को कर्म के भार से भारी बनाता है। इस कारण अनादि और दुरन्त संसाररूपी महागर्त में पुनः पुनः पडकर अपना उद्धार करने
સ્વરૂપ છે, શરીર જડ છે. આત્મા અરૂપી છે, શરીર પી છે. આત્મા જ્ઞાન, દર્શન, સુખ, અને વીર્ય રૂપ છે, શરીર નિસત્વ અને વિવિધ વ્યાધિઓથી યુક્ત છે. આત્મા નિત્ય છે, શાશ્વત છે, ધ્રુવ છે, શરીર અનિત્ય આશાશ્વત અને અધ્રુવ છે. આત્મા અત્યંત નિર્મલ છે, શરીરમાં ગર્ભાશયમાં સ્થિત હોવાથી શુક્ર અને શેણિતથી (વીર્ય અને લોહીથી) બનેલું હેવાના કારણે, તથા નવ દ્વારોથી મલ નીકળવાના કારણે અત્યંત અશુચિ–અપવિત્ર છે અને મલનું પાત્ર છે. જે શરીરના માટે એવાં એવાં ઉપર કહેલાં તેવાં કર્મ કરવામાં આવે છે, તે શરીર અનંતવાર પ્રાપ્ત થયું છે અને અનંતવાર છોડી દીધું છે, પરંતુ સંસારી જીવ આ નાશવંત શરીરમાં અનુરાગ પ્રીતિ કરીને ફરી-ફરીને તે પાપકર્મ કરીને પોતાને કમના ભારથી ભારે બનાવે છે. એ કારણથી અનાદિ અને દુરંત મુશ્કેલીથી પાર પડે તે–સંસારરૂપી મહગત–મોટે ખાડો તેમાં વારંવાર પડીને પિતાને ઉદ્ધાર કરવામાં અસમર્થ બની જાય છે, પરંતુ
શ્રી આચારાંગ સૂત્ર : ૧