________________
-
____ आचाराङ्गसूत्रे रानाकारोपयोगौ न स्तः । अत एवोक्तं भगवता-“जीवो उवओगलक्षणो" इति।
लक्ष्यते-ज्ञायतेऽनेनेति लक्षणम् । उपयोगो लक्षणं यस्य स उपयोगलक्षणः । ज्ञानावगम्यो जीव इत्यर्थः ।
पृथिवीकायादिसर्वसंसारिजीवानां बोधस्यानन्ततमो भागः सर्वदा प्रकाशमानोऽनावृतस्तिष्ठत्येव । नहि सकललोकान्तवर्तिनः पुद्गलाः कर्मरूपतया परिणता अपि कस्यापि जीवस्य सर्वतोभावेन ज्ञानमावरीतुं प्रभवन्ति । यथाअतिनिविडघनघटाऽऽच्छादितस्यापि सूर्यस्य प्रकाशलेशः प्रकाशन एव, नच सर्वथा उपयोग) और विशेष बोध ( साकार उपयोग ) विद्यमान न हो, इसी कारण भगवान्ने कहा है-"जीवो उवओगलक्षणो" जीव उपयोग लक्षण वाला है।
जिस के द्वारा वस्तु लखी जाय-जानी जाय वह लक्षण कहलाता है। उपयोग जिस का लक्षण हो उसे उपयोगलक्षण कहते हैं। तात्पर्य यह है कि-ज्ञान लक्षण के द्वारा जीव मालूम होता है ।
पृथिवीकाय आदि समस्त संसारी जीवों के ज्ञान का अनन्तवा भाग सदैव प्रकाशमान और आवरणरहित बना रहता है। सम्पूर्ण लोकाकाश के पुद्गल कदाचित् कर्मरूप में परिणत हो जाएँ तो भी वह किसी एक जीव के ज्ञान को पूर्णरूप से आवृत नहीं कर सकते । सूर्य चाहे कितनी ही सघन घनगटा से आच्छादित क्यों न हो जाए, उसका थोडा बहुत प्रकाश बना ही रहता है, प्रकाश कभी परी तरह (નિરાકાર ઉપગ) અને વિશેષ બોધ (સાકાર ઉપગ) વિદ્યમાન ન હોય, એ १२थी भावाने छ :- जीवो उवओगलक्षणो” १ उपयोग सक्षवाको छे.
જેના દ્વારા વસ્તુ લખી શકાય-જાણી શકાય-તે લક્ષણ કહેવાય છે. ઉપગ જેનું લક્ષણ હોય, તેને “ઉપયોગલક્ષણ” કહે છે. તાત્પર્ય એ છે કે-જ્ઞાનલક્ષણ દ્વારા જીવ માલુમ પડે છે.
પૃથિવીકાય આદિ તમામ સંસારી જીના જ્ઞાનને અનંત ભાગ હમેશાં પ્રકાશમાન અને આવરણરહિત બની રહે છે. સંપૂર્ણ કાકાશના પુદ્ગલે કદાચ કર્મરૂપમાં પરિણત થઈ જાય તે પણ તે કઈ એક જીવના જ્ઞાનને પૂર્ણ રૂપથી આવૃત કરી (ઢાંકી) શકે નહિ. સૂર્ય ગમે તેટલી ઘનઘટા-(મેઘાડંબર)માં આચ્છાદિત થઈ જાય તે પણ સૂર્યને ડે-ઝાઝે પ્રકાશ તે બની જ રહે છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૧