________________
- ઉપર ખેટાં આળ નાંખનાર, પિતાની વસ્તુ પર અતિ પ્રેમ ધરનાર અને બીજાની ચીજને દ્વેષી, દગાબાજ, ઉપરથી મીઠા બોલે પણ અંદર કપટી, કુગુરૂ, કુદેવ અને કુધર્મપર શ્રદ્ધા, પ્રતીતિ અને આસ્થા રાખનાર, વગેરે અઢારે પાપ સ્થાનકમાં તલ્લીન હાય, ધર્મનું નામ સાંભળતાંજ બૂરું માને એવે, મેત નજીક આવ્યું હોય તે પણ પિતાનાં કરેલાં પાપનું પ્રાયશ્ચિત નહિ લેનાર તેમ પશ્ચાતાપ પણ ન કરનાર, કઠેર અને ઘર કુટુંબમાં અત્યંત લુખ્ય હેય, એવા એવા ભાવ સહિત પ્રાણ છોડે અને મરીને અન્યગતિમાં સિધાવે, તે આમરણુત દેશનું લક્ષણ જાણવું
“વૈદ્ર ધ્યાનનાં પુષ્પ અને ફળ”. રૌદ્ર ધ્યાનીનાં પરિણામ હમેશાં દૂર રહે છે, મદ અને મસ્તરથી હદય ભર્યું રહે છે, હમેશાં પાપિણ વિચાર મનમાં થયાં કરે છે અને એથી વા કર્મોને બંધ સદા પડયાં કરે છે. એવા આત્માથી ધર્મ કર્મ બિલકુલ બનતું નથી. કદી દેખા દેખીથી કંઈ ધર્મ કિયા કરે તે પણ ક્રૂર પ્રકૃતિને લીધે એનું સારું ફળ નાશ પામે છે. પિતાને કંઈ સ્વાર્થ નથી તેમજ પિતાના વિચાર પ્રમાણે બીજાનું ભલું યા બૂરું થતું પણ નથી છતાં પિતાના ખરાબ વિચાજેથી કર્મને તીવ્ર બંધ તે જરૂર પડે છે અને તે કનિષ્ઠ કર્મને બદલે પિતાને નરક ગતિમાં ભેગવ પડે છે. કૂર પરિણામોનાં ફળ નરક ગતિમાં પરમાધામી દેવ, જેવી રીતની હિંસા કરી હોય તેવી રીતે આપે છે. કાપવાવાળાને તે પરમાધામી (યમ) દેવ કાપે છે, છેદનારને છેદે છે, ભેદનારને ભેટે છે. સિંહ, સર્પ, વીંછી, કીડા, સચ્છર વગેરે ક્ષુદ્ર ને મારનારને, તે તે પ્રાણના જેવાં રૂપ ધારણ કરી ચરે છે, ફેડે છે, અને માંસાહારીને તેનું માંસ તેને જ ખવરાવે છે. દારૂ પીનારને સીસું, જસત અને તાંબાન ઉને રસ પીવરાવે છે. કામી પુરૂષને લેઢાની ધગધગતી પૂતળી બનાવી