________________
૧ મીલમાં દળેલ લોટ, ૨ મેરસ વગેરે પરદેશી ખાંડ, ૩ હાડકાં કે હાથીદાંતની ચૂડીઓ, ૪ કચકડની બનેલી ચીજો, ૫ પીછાંની ટોપીઓ વગેરે બને છે તે, ૬ ચામડાંના પુડાં વગેરે થાય છે તે, ૭ અંગ્રેજી દવાઓ, ૮ સાબુ, મીણબત્તી, ૯ રેશમી લૂગડાં, ૧૦ ખરાબ કેસર, ૧૧ ચરબીનું ઘી, વગેરે હિંસક વસ્તુને
V૧. મીલના લેટમાં તથા મેંદામાં પાણી નાંખી રાતવાસી રાખી તે પર
સવારે સાકર ભભરાવવાથી હાલતા ચાલતા ઘણું જીવો જોવામાં આવે છે. ૨. મેરસ વગેરે પરદેશી ખાંડમાં હાડકાંને લેટ નાંખે છે અને
ગાયના લેહીથી સાફ કરે છે. છે. હાથીદાંતને માટે સીતેર હજાર હાથી હર સાલ ફ્રાંસમાં મારવામાં આવે છે. ૪. કાચબાને ગરમ પાણીમાં ડુબાડી મારી નાંખી તેની ચામડીની જે
વસ્તુ બનાવે છે તેને કચકડાની ચીજ કહે છે. ૫, જીવતા પંખીની પાંખો ઝડપથી ઉખાડે છે અને ટોપીઓ વગેરે
ઉપર તેનાં પીછાં શોભા માટે લગાડે છે. ૬. ઝવતા પશુનું ચામડું ઉતારી લે છે. કેટલેક ઠેકાણે તે ચામડાને
માટે ઝેર વગેરેને પ્રયોગ કરી પશુને મારી તેનાં પાનાં પુઠા,
નેબત નગારાં વગેરે બનાવે છે. ૭. અંગ્રેજી દવામાં જાનવરોના માંસનો અર્થ એટલે દારૂને ભેગા થાય
છે. કૉડલીવર ઑઇલ તે માછલીનું જ તેલ છે. એવી ઘણી ચીજો છે.. ૮. સાબુ અને મીણબત્તીમાં ચરબીને ભેગ થાય છે. ૯. કેસરમાં કેટલેક ઠેકાણે માંસના રેસા હેય છે. ૧૦. રેશમી કીડાને ગરમ પાણીમાં મારી રેશમ લેવામાં આવે છે. ૧૧. કેટલાક ઘીમાં પણ ચરબીને ભેગ હોય છે.
વર્તમાન પત્રોમાં ઘણીવાર એવી ખબરે પ્રગટ થઈ છે. એ પ્રમાણે જાણીને ઉપરની વસ્તુઓને જેઓ છેડતા નથી તેને આર્ય શી રીતે કહેવાય?