________________
૨૦૬ માં લીધેલું પાણી ટીપે ટીપે અરી જાય છે. તેવી જ રીતે જગતમાં સર્વ પદાર્થોનું આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષીણ થતું જાય છે. આ
વળી જેવી (૧) સ્વપ્નની સાહેબી, (૨) વાદળાને સમુહ, (૩) વિજળીને ચમકારે, (૪) ઇદ્ર ધનુષ્ય, (૫) માયાવી (જબ, મંત્રથી બનેલી) સાહેબી વગેરે અનેક પદાર્થો ક્ષણિકતા સૂચવે છે તે તમામને આંખોથી નિહાળી, હૃદયમાં વિચારી, ખ્યાલ કરી સમજીને માનવું કે એ પદાર્થો મારા સાચા ઉપદેશક ગુરૂઓજ છે. વળી જીવને સમજાવ કે હે ચેતન ! હવે ચેત!" ચેત! મેહનાં પડળ ઉતારી, અજ્ઞાનતાને પડદે દૂર કરી અને આંતરિક જ્ઞાનપર ધ્યાન દઈ જે. કપિલ કેવળીએ ફરમાવ્યું છે કે, “ગધુ સાસપિ, સંસારિ, સુહરત .” એટલે આ સંસાર અાવ, અશાશ્વત અને દુઃખથી પૂર્ણ કરેલ છે. એમાં જે મૂછભાવ કે મમત્વ કરે છે, તે દુઃખી થાય છે. જ્યારે જીવેની નજર આગળ પિતાના માનેલા પદાર્થો નાશ પામે છે ત્યારે જીવને જ પશ્ચાત્તાપ થાય છે કે, હાય! મારી પ્રાણ પ્યારી વસ્તુ કયાં ગઈ! વળી તેને પદાર્થો છેડીને જે જીવને જવું પડે છે તે તે તે જાય છે કે હાય હાય! હું આ સાહેબી છેડીને ચાલ્યો! પણ કઈ દહાડે એ પદાર્થો રેતા નથી. કે અરેરે ! મારો ધણી કયાં ગયે. કારણ કે, પદાર્થોના માલિક બનનારા તે પાછળ હજારે બેઠા છે. આવું સમજી હે સુખાથી ધર્માથી છે!આ અનિત્યાનું પ્રક્ષાના ખરેખર વિચારેની વિધિથી, અનિત્ય, અશાશ્વત વસ્તુઓ પરથી મહરિગીત છંદ–બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવને મળે,
તે એ અરે ભવચકને, અટો નહીં એકે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, નેક એ લક્ષ લહે, ક્ષણ ક્ષણ નિરંતર ભાવ મેરણે, કાં અહે રાચી રહે,
શ્રીમદ્ રાજચંદ્ર કવિ
= ઉત્તર ૮ ગાથા ૧,