________________
૨૦૪
મૂઢ પ્રાણીનું આયુષ્ય જેમ જેમ ઘટતુ' જાય છે, તેમ તેમ તે મમત્વ અને પાપની વૃદ્ધિ કરે છે, અને એનાં ફળ ભાગવવાને ખુદ પોતે રૂપાંતર પામી નરકમાં પડે છે; જ્યાં તે અસહ્ય દુઃખથી ગભરાઈ રાવા માંડે છે.
હે ભાઈ! અગ્નિથી સ્નાન કરતાં જેમ શીતલતા, અને ઝેર ખાવાથી જેમ અમરપણું કોઇ ઇચ્છે, તેમ આત્મઘાતી જન પુદ્દગળાના સંગથી સુખ ઇચ્છે છે. આવા અજ્ઞાન અને મૂઢ જનને શી રીતે સમજાવવે.
વળી અનિત્યના ખતાવવા સારૂ જુએ. (૧) હંમેશાં સાંજે પક્ષીઆના સમુહ ઝાડાપર આવી ભેગા થાય છે, જે ડાળ ઉપર પાતે મેસે, ત્યાં તે બીજા પક્ષીઓને બેસવા દેતું નથી. કારણ કે તે ડાળને પેાતાની કરીને માની લીધી છે. પણ સૂર્યના પ્રકાશ થયે કે તમામ પક્ષીએ દશે દિશાએ ઉડી જાય છે, ત્યારે તે ઝાડનું પાદડું પણ તેની સાથે જતું નથી. તે પ્રમાણે આ દેહરૂપી ઝાડપર છવરૂપી પક્ષીઓ ચાર ગતિમાંથી આવીને બેસે છે, પણુ કાળરૂપી સૂર્યના ઉદય થાય છે કે તમામ ભાગી જાય છે અને દેહ તા અહીંઆંજ રહી જાય છે.
(૨.) વાદીગર ( ઇંદ્રજાળીઆ ) ડુમડુમી વગાડવા મંડે છે. તે શબ્દ સાંભળતાંજ ચારે કારથી માણુસનાં ટાળે ટોળાં ઢાડી આવે છે. પણ તેણે ખેલ પૂરા કર્યાં કે તમામ દશે દિશાએ જતાં રહે છે, અને માઈગર એકલા લાકડીને ઠામ લઈ પેાતાને રસ્તે ચાલ્યા જાય છે. તેજ પ્રમાણે જીવ બાજીગરની પુણ્યરૂપી સામગ્રી જોઈને કુટુંબ વગેરે આવી મળે છે. પુણ્ય ખૂટયાં કે તરતજ સા પોતપોતાને રસ્તે લાગશે અને જીવરૂપી બાજીગર એકલે ચાલ્યે
જશે.
(૩.), મેળા, જાત્રા, વગેરેમાં ચારે તરફથી મનુષ્યના સમા