________________
ના અરજી પર ભાન કરગથે જ
૧૯૦ એવું જાણી જે આત્માનું હિત ચાહતા હે તે પાગળ ઉપર મમત્વભાવ છેડે, અને આત્માને સ્થિર સ્વભાવી ગુણ જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી ત્રણ અમૂલ્ય અને જેના સ્વભાવમાં કયારેય ફેર પડતું નથી એવાં રત્ન જે છે તેની પિછાણ કરી તેનાપર અને ખંડ પ્રીતિ કરે. તેથી તે પોતાનું બીજ સ્વરૂપ મેળવી અખંડ, અક્ષય,અવ્યાબાધ સુખને શેકતા બને. આ બધ છેતાઓનું મન મેક્ષની તરફ ખેચે તેને સંવેગિણું કથા કહે છે.
(). નિગિણું એટલે નિવર્તિની કથા, સંવેગિણી કથામાં સંસારનું યથાર્થ સ્વરૂપ બતાવે, અને નિગિણી કથામાં સંસારથી નિવર્તવાનું સ્વરૂપ બતાવે. (૧) સંસારમાં રેકનાર કર્મ છે. તેમાંનાં કેટલાંક કર્મ આ ભવમાં કરેલાં હોય અને આ ભવમાંજ ભેગવવાં પડે જેમકે –હિંસા કરીએ તે શૂળી, ફાંસી, જાડું બેલીએ તે અપ્રતીતિ, કેદખાનું, ચેરી કરવાથી કેદ, બેડી; વ્યભિચારથી ફજેતી, ગરમી વગેરે દરદેથી સડીને મરવું, મમત્વભાવથી કુટુંબી જનેના ભરણપષણનું મહા કષ્ટ સહેવું! વગેરે વગેરે. વળી આ દુનિયાના તમામ જીવે જે જે કામ કરે છે તે તમામ સુખ મેળવવાને માટે જ કરે છે, છતાં આપણે ઘણા છેડાને જ સુખી થતા જોઈએ છીએ. એથી પ્રત્યક્ષ જણાય છે કે જે ઉપાયથી સુખ થાય છે તે તેઓ જાણતા નથી. તેઓ દુઃખના ઉપાયે કરી સુખ મેળવવા મથન કરે છે તે તેમ શી રીતે બને? અગ્નિના પ્રયાસમાં શીતલતા કદાપિ નહિ મળે તે પ્રમાણે જેએ ધનથી સુખ ચાહે છે પણ ધનમાં સુખ છેજ કયાં? ધન પેદા કરવામાં ટાઢ, તાપ, ભૂખ, તરસ વગેરે અનેક દુઃખ સહન કરવો પડે * वित्तमार्जितके दुःख, मर्जितानां च रक्षणं ।
आयेदुःखं व्ययेदुःखं, किमथै दुःखसाधनं ॥१॥ અર્થ–ધન કમાવામાં દુઃખ, કમાયા પછી રક્ષણ કરવામાં દુઃખ, ચાહ્યું જાય તે દુખ એમ બધી રીતે દુખ છે તે પછી તેવું દુઃખનું સાધન શા માટે કરવું?