________________
૧૬૮ ઉપર ચંદ્રમાનું વિમાન છે. અને તે ઉપર ૨૦ જેજનની અંદર સર્વ
તિષીઓનાં વિમાન આવેલાં છે. અઢી ક્રિપની અંદરના જ્યોતિષીનાં વિમાન અર્ધા કઠિના સંસ્થાનવાળ છે, અને બાહેરનાં ઈટ જેવાં છે. આગળ ઉપર (મૃદંગને આકારે) સાત કાજુ માઠે (કઈક એ છે) જે લેક રહે છે તેને “ઉધવલક” (ઉંચે લેક) કહેવામાં આવે છે. ત્યાં ૧૨ દેવલોક, ૯ કાંતિક, ૯ ગ્રેવક, ૫ અનુત્તર વિમાન આવેલાં છે, તેમાં બધાં મળી ૮૪૯૭૦૨૩ વિમાન છે, કેટલાંક ખુણી, કેટલાક ત્રણ ખુણીઓ અને કેટલાંક ગેળાકાર છે. ત્યાં પુણ્યની અધિકતા છે તેથી જે જીવ ત્યાં ઉપજે છે તે કરેલાં કર્મનાં શુભ ફળ સુખમાં ભેગવે છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ જે જન ઉપર “સિદ્ધ શિલા” છે, તે ઉઘાડેલી ચતી છત્રી સમાન ૪૫ લક્ષ જોજન લાંબી અને તેટલીજ પહેળી ગેળાકારે છે. તેની ઉપર એક જોજનના વશમા ભાગ જેટલી જગામાં અનંત સિદ્ધ ભગવંત અરૂપી અવસ્થામાં અલેકની સાથે અડીને વિરાજમાન છે. આ સંક્ષેપમાં લેક અને અલકમાં રહેલા સ્કૂલ પદાર્થોના સંસ્થાનનું વર્ણન કર્યું.
જીવન ૬ સંસ્થાન. (૧)--જેની ચારે બાજુ બરાબર અંગહાય અર્થાત્ પદ્માસનથી બેસીને બંને ઘુંટણની વચમાંની દેરી બરાબર આવે, વળી જમણા ખભા અને જમણા ઘૂંટણની વચમાં પણ તેજ દેરી જેટલું માપ આવે (જે પ્રમાણે હમણાં કેટલીક જૈન મૂર્તિને બનાવવામાં આવે છે) તેનું નામ “સમ ઉરસ સંસ્થાન, (૨)જેવું વડનું ઝાડ, કે જે નીચે માત્ર લાકડાનું થડ રૂંઢ મૂંઢ દેખાય છે અને ઉપર શાખા પ્રતિ શાખાથી શેભે છે, તેવી જ રીતે કમરથી નીચેનું શરીર અશોભનિક અને ઉપરનું શરીર શેનિક હોય તેનું નામ “નિગેહ પરિમંડલ સંસ્થાન.” (૩) જેવી રીતે
+ કાઠના ઝાડનું ફળ. *
-