________________
|| શ્રી પરમાત્મને નમઃ |
શ્રી ધ્યાન ક૯૫ એસ.
..
(PARADISE OF Meditation,
મૂળ હિંદી ભાષામાં
પરમ પૂજય બાલબ્રહ્મચારી મહાત્મા શ્રીઅમલખ રષિ
રચિત ગ્રંથ
ગુજરાતીમાં ભાષાંતર કરનાર પ્રાણજીવન મોરારજી શાહ, હેડ માસ્તર, રાજકોટ તાલુકા સ્કુલ નાં. ૨.
મહાન ઉપકારક બુદ્ધિથી પ્રગટ કરનાર,
પોરબંદર નિવાસી શાહ હરખચંદ વેલજી અને સ્નેહીઓ.
પ્રથમવૃત્તિ. ઈ. સ. ૧૯૧૬.
પ્રત ૫૦૦. વિ. સં. ૧૯૭૨.
મહાવીર સં. ૨૪૪૨.
મૂલય–માત્ર આઠ આની.