________________
૧૨૦ રવાથી સગુણીની સ્થિતિ બહુ હલકી થઈ જાય છે અને એ નીચ સ્થિતિ પણ નિંદાપાત્ર છે.
જેમ અરીસામાં ભલી ભુંડી ચીજનું પ્રતિબિંબ પડતાં તેને કોઈ નુકશાન થતું નથી પણ જેનારજ રાગ શ્રેષરૂપી પરિણામોથી સંકલ્પ વિકલ્પ કરી સુખી દુઃખી થાય છે તે પ્રમાણે જે શુદ્ધાત્મા છે તેનાં કેઈ કામ બીજાને અગ્ય જણાય અને તે નિંદા કરે તે તેથી તે પવિત્ર આત્મા અરીસાની પેઠે કદી પણ દેષિત થતું નથી પણ નિંદાબેરને જ આત્મા મલીન થશે.
તીર્થંકર જેવા અત્યંત વિશુદ્ધ મહાત્માઓને પણ દુનિયાના અજ્ઞાન મનુષ્યએ દેષિત ઠરાવ્યા, તે બીજાઓનું તે શું કહેવું? જેમ તીર્થંકર મહારાજે ગોશાળા જેવા પ્રતિપક્ષીઓની નિંદાથી જશ પણ ન અચકાતાં સૂર્યની માફક ધર્મના પ્રકાશની વૃદ્ધિ કરતા રહ્યા તેવી રીતે આત્માનું હિત સાધનારે કેઈના નિંદાયુક્ત શબ્દ પર જરા પણ લક્ષ ન દેતાં, તેમજ એક શબ્દ પણ ન બેલતાં, પિતાના ઈષ્ટ સાધન તરફ લક્ષ્ય બિંદુ રાખી મંડ્યા રહેવું. એથી હડહડતા નિંદાખેરના હૃદયમાં સ્વાભાવિક રીતે આપણું સગુણરૂપી સૂર્યને પ્રકાશ થવા માંડશે તે બીજા માણસના હદયમાં થાય તેમાં નવાઈ શી?
ગરીબ માણસને શ્રીમંત કહેવાથી તે શ્રીમંત થતું નથી, તેમ ધનાઢય માણસને ગરીબ કહેવાથી તે ગરીબ પણ થતું નથી, તેઓ તે જેવા છે તેવા ને તેવા રહે છે. તે પ્રમાણે સગુણી માણસ હોય તેને કઈ દુર્ગણી કહે છે તેથી દુર્ગણ બની જતે નથી અને દુર્ગણી ને સગુણી કહેવાથી સગુણી થઈ જતું નથી.
પિતાની કીર્તિ થવાની ઈચ્છા કરવી એ પણ એક પ્રકારની કાયરતા છે. જેના મનમાં કીર્તિની ઈચ્છા પ્રબળ છે એને ચારે તરફની બીક રહે છે કે હું આમ કરીશ તે રખેને દુનિયા મારું