________________
૧૧૫ જાણવા યોગ્ય હોય તે જાણવું, હેય એટલે છોડવા યોગ્ય હોય તે છેડવું, અને ઉપાદેય એટલે આદરવા ગ્ય હોય તે આદરી અંગીકાર કરવું.
બીજા ઘણું શાસ્ત્રોમાં પણ ભગવાનની આજ્ઞાનું વારંવાર રિત્વન કરવા સારૂ સાધુઓને માટે ઘણું ઘણું ફરમાવેલું છે. “સંયમ રવા સMા મામા વિર એટલે પાંચ સ્થાવર, ત્રણ વિકલૈંદ્રિય અને પંચેઢિય એ નવ ચેતન વસ્તુની અને દશમી અજીવ એટલે વસ્ત્ર, પાત્ર, તે બધાની જતના કરે, (૧૧થી ૧૩) મન વગેરે ત્રણે ભેગને વશ કરે, (૧૪) સૈની સાથે મૈત્રી ભાવ રાખે, ૧૫) સદા ઉચગયુક્ત વતે, (૧૬) દિવસે નજરે જઈને અને રાત્રિએ રજોહરણ વગેરેથી પુંજ્યા પછી દરેક વસ્તુ કામમાં લે, (૧૭) અયોગ્ય વસ્તુ હોય તે જતનાથી એકાંત જગામાં પરોવે એ ૧૭ પ્રકારને સંજમ, તથા (૧) સાસણબે ઘડીથી માંડી જાવજીવ આહાર ત્યાગે. (૨) ઉોંદરી
યાધિ અને કષાય કમી કરે. (૩) ભિક્ષાચારથી ઉપજીવિકા કરે. (૪) રસ (વિનય) ને પરિત્યાગ કરે. (૫) કાયાને લેચ વગેરેથી દુઃખ શાએ (૬) પ્રતિસલીનતા-ઇક્રિયે, કષાય અને જેમની પ્રવૃત્તિ રાડે (૭) લાગેલાં પાપનું પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાય. (૮-૧૨) વિનય, વૈયાવચ્ચ, સઝાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ કરે. એ ૧૨ Dારને તપ જ્ઞાન સહિત કરીને શુદ્ધ સાધુ પોતાના આત્મામાં રમણ કરતાં કરતાં વિચરે,
વળી ભગવાને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કે“હમ જો ના માયા" અર્થાત્ હે ગતમ! હે મુમુક્ષુ છો ! આત્મ સાધન તથા મોક્ષ પ્રાપ્તિના કામમાં એક સમયને પણુ પ્રમાદ ન કરે!!
*
ઉતરા૦ ૧૦ ગાથા ૧,