________________
૧૦
શ્રાવકજી ભગવાનજીભાઈ એ અને રાજકાટમાં વિગજતા સંત મહાત્માએએ મને વખતે વખત ક'મતી મદદ આપી મારાપર અનહદ ઉપકાર કર્યાં છે.
છેવટે આ ગ્ર ંથને હેતુ સૈાને સમાએ, તે પ્રમાણે અનુભવા અને સર્વ જગત્ શુભ ધ્યાનના પ્રત પે શાંતિના ધરમાં આવી દેખાતી ખાદ્ય સમૃદ્ધિ કરતાં અનતગણી આત્મ ગુપ્ત શક્તિઓના ઉપયાગ કરતા થાઓ અને આખરે આ ભ જળને પાર પમાડનારૂં કેવળજ્ઞાન પ્રાપ્ત કરા એવી અંતર્ની ઊંડી ભાવના છે.
રાજક, આષાઢી પચી, સુધ.
}
ચતુર્વિધ સંધ ચરણરજ, પ્રાણજીવન મારારજી શાહ. ( ભાષાંતરકાર. )