________________
ખેડકર (પા.) પા. મા. ૧પબ
એટલવસહી (પા.) પા. મા. ૧પબ.- (મેઘવિજય ૧૫૦. ૧૩માં પણ ખેતલવસઈ ને ઉલ્લેખ છે; પાટણમાં ખેતલવસહીને પાડો તેની યાદ કરાવે છે.)
ખેમકર (પા.) પા. મા. ૧૪ ડ ખવડીયો (પા.) પા. મા. ૧૪ ડ * ગગાહર (પ.) પા. મા. ૧૫ સ—(બીકાનેર પાસેનું ગંગાસર ?) * ગજ (પા.) પ.ભા. ૧૬ અ.– વિવિ. પૃ. ૮૬ “કુરેશ્વરે શ્વાન' !)
ગજગપુર (પા.) પા. મા. ૧પબ--(આ અષ્ટો. ૪૧ અને ૪૯ તથા મુલા. ૮. ૧ના “ચમા’ સાથે સંબંધ રાખતું હોય; આ તીર્થ અ. પ્રમાણ વાળFર પર્વત પર હતું, અને વિવિ. પૃ. ૭૮ પ્રમાણે આ ઢાળવય’ મગધમાં છોટિાિ પાસે હતું.)
ગંભીરે (પા.) પા. છ. ૩૭.(‘ગંભીરા પા.” આજે પણ પાટણ પાસેના ગાંભુ ગામમાં છે)
* ગહુઆ (પા.) પા. મા. ૧પસ
ગાડરી (પા.) પા. મા. ૧પસ; પા. છ. ૩૧ ગાલ્લીઉ—(આ દેવ ગાડરીયા પા.” તરીકે કલ્યાણસાગર ૭૦. ૩, મેઘવિજય ૧૫૦. ૧૫, શાંતિકુશલ ૧૯૯, ૧૭, જયવિમલ ૧૩૪. ૧૬, અને “ગારડીયા પા.” તરીકે રત્નકુશલ ૧૭૦. ૧પમાં ઉલિખિત છે; તે માંડલના આધુનિક “ગાદલીયા પો.” હશે)
ગારલાઉ (પ.) જુઓ “ગાડરી'
ગિરિપુર (પા.) પા. . ૩૭.—(એ રા, એ ભાગ ૧, પ્રસ્તાવના પૃ. [૩૦માં પૂજ્ય વિજયધર્મસુરીશ્વરજી બતાવે છે કે “ગિરિપુર” આ ડુંગરપુરનું નામાંતર જ છે; વિ. સં. ૧પર પમાંના એક શિલાલેખમાં પણ ત્યાંના પાન ઉલ્લેખ છે; સાહિત્યમાં તેના ઘણા ઉલ્લેખ છે)
ગુડી (પા.) પા. છે. ૩૧ [‘ગુડીચુ રાય', ૩૯ [ગુડીચો'].--(= ગોડી); જુઓ ‘પારકર” અને “ગડી')
ગુલવાડી (પા.) પા. છે. ૪૬
ગેડી (પા.) 9. . ૫.—(આ પ્રસિદ્ધ પા.નાં ઘણાં બિંબો છે; તેને ઉલેખ શીલવિજય ૧૦૩. રર [સિંધદેશમાં માં પણ છે; “ગુડીચો' અને પારકર' પણ જુઓ.
* ગોદડીઉ (પા.) પા. છે. ૪૪ ગોપાવલ (પા.) પા. મા. ૧પડ. – (જુઓ વાલેર'). ગેમર (પા.) પા. મા. ૧૫