________________
કલપકુમ જુઓ કલ્પકુમ.
કક૫કુમ (પા.) પા. મા. ૧૯–(વિવિ. પૃ. ૮૬ પ્રમાણે આ નામના પા. મથુરામાં હતા.)
કાકણ (પા.) પા. મા. ૧૯(આ બિહાર પ્રાંતનું આધુનિક “કાકન”, પ્રાચીન સારી હશે, કે જે ચારિત્ર-વિહાર પૃ. ૧૮૪ અને વિજયસાગર ૧૦માં પણ ઉલ્લિખિત છે.)
કાપડીયા (પા.) પા. મા. ૧૯-(આ જોધપુર સ્ટેટમાં પીપાડ પાસે આવેલ “કાપડા પા.” યા કાપરડાજીના “સ્વયંભૂ પા” હોઈ શકે. કાપરેડાના પા.નો ઉલ્લેખ મેઘવિજય ૧૫૧. ૨૧ અને મહિમા ૫૮. ૭માં પણ મળે છે.)
* કાસમેરી (પા.) પા. મા. ૧૮
કિલવાડિ (પા.) પા. મા. ૨૦
- કુકણ (પા.) પા. છે. ૪૧ પા. મા. ૧૯ કિંકણ –(જુઓ મેધ ૨૮. ૭, શીલવિજય ૧૨૧. ૧૧૦ અને ૧૨૨૧૨૧; શીલવજયજી વિશેષતઃ કંકણના પાનું નામ લે છે.)
કંકણ જુઓ કુકણ.
કુંકમરેલ (પા.) પા. મા. ૨૦. (તેનું નામ શાંતિકુશલ ૧૯૮. છે અને મેઘવિજયે ૧પ૦. ૯ પણ લે છે; મૂલ બિબ કદાચ પહેલાં નાથદ્વાર પાસેના કાંકરોલીમાં હોય કે જ્યાં લગભગ ૩૦ વર્ષ પહેલાં એક જૈન મંદિર હતું. જુઓ મુનિ વિદ્યાવિજય, મેવાડયાત્રા' પૃ. પર.).
કુંજર (પા.) પા. મા. ૧૯ (કદાચ તે અષ્ટ. ૪૧ અને ૬ ૬ અને મૂલા. ૮. રમાં ઉલિખિત કુંજરાવો સાથે સંબંધ રાખે.)
કુંડણ (પા.) પા. મા. ૧૯ (=ભપાવર ?) * કુંભપુર (પા.) પા. મ. ૧૯ ( કુંભારિયા અથવા કુંભલમેર ?)
કુંભલમેર (પા) પા. છ. ૪૫, . . ૬.-(ઇતિહાસપ્રસિદ્ધ કુંભલમેરને કિલ્લે આજે પણ મેવાડમાં ઘારાવ પાસે વિદ્યમાન છે; તેના ઘણાય ઉલ્લેખ મળે છે. જુઓ “આબુ ૨, લેખ નં. ૪૬ ૭, ૪૫, ૪૯૩ અને પૂ. પ૦૮, ૫૧૫, પરની ને ઇત્યાદિ.)
કુંભારિયા જુઓ “આરાસણ.
કુકસ (પા.) ૫. છે. ૩ ૬; પા. મ. ૧૯ [કરકસ. -(સરખા વિવિ. પૃ. ૨૬ અને ૮૬ ‘કુકુટેશ્વરે વિશ્વના [પાતીઅને પૃ. ૧૦૬; મૂલ તીથ મંદસોર પાસેનું કુકડેશ્વર હોય; ભાવદેવસૂરિ ૬. ૧૬૭ અને હેમવિજય ૫. ૨૬૬ પણ તેનું નામ લે છે; પાછળના સાહિત્યમાં ઘણો ઉલ્લેખ