________________
સૂરત (પ.) પા. ૭, ૪૭.—(ત્યાંના પાના અનેક પ્રાચીન ઉલેખો મળે છે).
સેdજ છે. ચિ. ૪ અ—(શત્રુંજય, પ્રસિદ્ધ)
સેરીસ (પા.) પા. ૭.૩૪[“પાસ લેડણે”]; પા. મા. રબ[“સીરસો...] -આ પ્રાચીન પા. તીથેન વિ વિ. (પૃ. ૨૪ અને ૧૦૬)થી લઈને ઘણા ઉલ્લેખો મળે છે, ત્યાંની મૂર્તિ અયોધ્યાથી લાવવામાં આવી હતી; તીર્થની ઉત્પત્તિ સં. ૧૨ ૬૦માં દેવેન્દ્રસૂરિ દ્વારા થઈ તેના ઇતિહાસ માટે જુઓ ગાંધી, “પાવાગઢ' પૃ. ૭૧ આદિ;-વિશેષતઃ ત્યાંના “લોડણ પા”નો ઉલ્લેખ શાલવિજય ૧૨૫. ૧૫૮માં છે.-સ્થાન આધુનિક સેરિસા કલોલ પાસે છે; જુઓ જૈન તીર્થોને ઇતિહાસ” પૃ. ૪૦-૪૨.)
સેઝીત (પા.) પા. મા. ૩ સ—(જોધપુરના બગડી પાસેના સાગ્રીતના પા. શાંતિકુશલ ૧૯૯–૧૧, કલ્યાણસાગર ૭૧. ૨૦માં ઉલ્લિખિત છે; જોધપુરનું સેઝત આજે પણ પ્રસિદ્ધ છે.)
સોપારે(પા.) પા. મા. ૩ અ; 9.ચિ. ૪ [‘સપારઈ].—(આ પ્રાચીન તીર્થના અવશેષો મુંબઈથી ઉત્તર દિશામાં આવેલા નાલા સારા સ્ટેશન પાસેના સોપારા ગામમાં દેખાય છે; આ તીર્થના ઉલ્લેખો શાંતિકુશલ પ્રત ૨૨ [પા], રત્નકુશલ ૧૭૦. ૯, મેઘ ૪૮. ૭ અને ૪૯ ૧૦ [‘સામિ થંભણા, તી. ચે. ૩ તથા વિવિ. ૮૫ [ઋષભ]માં મળે છે.)
સોમચિંતામણિ (પા.) પા. છ. ૩૪; પા. મા. ૩ અ.-(આ પા.ના ઉલેખ માટે જુઓ મેઘવજય ૧૫૧. ૨૦, રત્નલેશલ ૧૭૦. ૧૭, શાંતિકુશલ પ્રત ૨૭; આજે તે ખંભાતમાં પૂજાય છે.)
રસવક (પા.) પા. મા. ૩ અ.
સેવનગિરિ (પા.) પા. મા. ડ-(સુવર્ણગિરિ યા સ્વર્ણગિરિ જાલોરના એક નામાતર તરીકે પ્રસિદ્ધ છે; જુઓ ભાવદેવસૂરિ. પાર્શ્વનાથ ચરિત પ્રશસ્તિ, તી. ચ. ૨ બ, અષ્ટો. ૮૭; ‘જાલોર' પણ જુઓ.આ નામનું એક દિગબર તીર્થ ઝાંસી સ્ટેશન પાસે પણ વિદ્યમાન છે.)
સ્વૈતચિંતામણિ (પા.) પા. મા. ૨૩ બ.
હથનાર (પા.) પા. મા. ૯ અ.–(હસ્તિનાપુર એક જૈન તીર્થ તરીકે પ્રસિદ્ધ છે, જુઓ શાંતિવિજયજી, “જૈન તીર્થ ગઇ” પૃ. ૧૮૦, અષ્ટો. ૧૦૩, મૂલા. ૮-૩, વિવિ. પૃ. ર૭, ૪૩, ૯૨, ૯૬.)
હમીરપુર (પા.) પા. છે. ૪૦; પા. મા. ૯ અ [“હમીર”]. –આ સ્થાન સિરોહી પાસે છે; ત્યાંના પા.નો ઉલ્લેખ શાંતિકુશલ ૧૯૯, ૧રમાં છે;