SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ વેલએ (પા.) પા.મા. ૧૦ સ—(સૌરાષ્ટ્રના મારી પાસેનું રંગપુર મેલા ?) વેલાઉલી(પા.) પા.મા. ૧૦બ.—(શાંતિકુશલ ૧૯૯.૧૫ “વેલાએલિ’ પા.; સૌભાગ્યવિજય ૯૬.૧૦ “વેલાઉલ”; આ તીર્થ દેવકી પાટણ [પ્રભાસ પાટણ] પાસે આવેલું હેાવાથી તે વેરાવળ હશે; વિનીતકુશલ ૧૬૧.૨૫માં પણ ‘વેલાએલ’’ ‘દીવમંદિર પાટણ” અને “પારમંદિર”ની વચમાં ઉલ્લિખિત છે.) * વેલુ (પા.) પા.છ. ૨૪ * વેલેાગડી (પા.) પા.મા. ૧૦ (=વેલાંગરી, મેધ ૫૪.૬ ૭; સિરાહી રાજ્યમાં વેલાંગડી ગામ છે તે મંદિર પણ છે, તે જ હશે.) શકેંદ્રપુર (પા.) પા. છે. ૩૩---(અમદાવાડનું પરું; તે રાજસાગરસૂરિનિર્વાણુ રાસ, જે.ઐ.ગુ.કા.સ. ૫૭.૨૨માં પણ ઉલિખિત છે.—પ્રયાગ પાસેનું “સીકંદર” જુદું છે; ‘વિજયચિંતામણિ પણ જુઓ.) શંખેશ્વર એ સંપ્રેસર. શ્રીપર્વત (પા.) પા.૭. ૨૭--(આ નામનું જૈનતીર્થ વિવિ.પૃ. ૮૬માં બે વાર ઉલ્લિખિત છે, પૃ. ૧૦૬માં તેનું પ્રાકૃત નામ “સિરિપબ્વચ” આવે છે; તી.ચે. ૩નું ‘શ્રીનગ” અને સદ્ન. ૩નું “શ્રીશૈલ” આજ હશે; વિવિ. પૃ. ૮૦ પ્રમાણે વસ્તુપાલની કીર્ત્તિ દક્ષિણમાં આ સ્થાન સુધી પહેાંચી હતી, તેથી તે કાંચી પાસેને શ્રી પર્વત સંભવે છે.) શ્રીપુર જુએ ‘શ્રીપુરા.” શ્રીપુરા (પા.) પા. છ. ૩૬; પા.મા. ૨૭ અ.--જીએ અંતિરક્ષ.” સઉપારા જુએ “સાપારા.” સંખેસર (પા.) પા.૭.૯,૧૫,૫૧,૫૨,૫૯ આદિ; પા.મા. ૧આદિ. (=શંખેશ્વર પા.; જુએ મુનિ જયંતવિજય, “શંખેશ્વર મહાતીથ’”) સઘપૂરિ (પા.) પા.મા. ૩ સ * * સંકટહર (પા.) પા.મા. ૨ સ સંડેરા (પા) પા. મા. રઅ.—(ધાનેરાવ પાસેનું સાંડેરા ગામ) * સત (પા.) પા. મા. ૨ અ.— સતક્ષ્ણા (પા.) પા. મા. ૨ .(સત્ફણા પા.નાં અનેક બિંયા છે; સૌભાગ્યવિજય ૯૦.૮ ‘સપ્તા મણિ’ [લિપુરમાં]; રત્નકુશલ ૧૭૦.૧૨ ‘સપતક્ણુ શ્રીપાસ' અને મેઘવિજય ૧૫૦.૯ ‘સપ્તક્ણા’ (વિમલાચલમાં) ઇત્યાદિ તેના ઉલ્લેખા મળે છે.) સત્યકી (પા.) પા. છ. ૪૭ (અર્થાત્ ‘સત્યક પુર’=સત્યપુર=માચાર?
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy