________________
. ૬ મૂર્તિને તિર –
– [ ૩૨ ] હતી. શકેન્દ્રના કાર્તિક શેઠના ભવના એસે અભિગ્રહ (સો વખત પડિમા વહન) આ મૂર્તિના ધ્યાનથી પૂર્ણ થયા હતા. કાર્તિક શેઠે દીક્ષા લીધા પછી શકેન્દ્ર, આ મૂર્તિને પ્રાભાવિક જાણીને પિતાના સ્થાનમાં લઈ જઈને ભક્તિથી પૂજવા લાગ્યા. દરમ્યાન રામ લક્ષ્મણ વનવાસમાં હતા તે વખતે તેઓને દર્શન-પૂજન કરવા માટે આ મૂર્તિ કેન્દ્ર દંડકારણ્યમાં શ્રી રામચંદ્રજીને મોકલી આપી. ત્યાં સીતાજી વગેરેએ પૂછ. તેમને વનવાસ પૂરો થતાં આ મૂર્તિ શકેન્દ્ર સૈધર્મ દેવલોકમાં પાછી લઈ ગયા. એ રીતે શ્રી મુનિસુવ્રત સ્વામીના નિર્વાણ (મોક્ષ) પછી લગભગ ૧૧ લાખ વર્ષ સુધી આ પ્રતિમાજીને શકેન્દ્ર સાધર્મ દેવલોમાં પૂજી. ત્યારપછી શક્રેન્ડે આ મૂર્તિ, શ્રીકૃષ્ણ-જરાસંધના યુદ્ધ પ્રસંગે શ્રી કૃષ્ણને મોક્લી આપી. આ મૂર્તિના સ્નાનજળને છંટકાવ કરવાથી શ્રીકૃષ્ણના સૈન્ય ઉપર મુકાયેલી જરા વિદ્યા નાસી ગઈ. યુદ્ધમાં જરાસંધ મરા. શ્રીકૃષ્ણને જ્ય થયો. તેથી ત્યાં શંખપુર નામનું નગર વસાવીને તેમાં પોતે કરાવેલા નવીન જિનાલયમાં શ્રીપા પ્રભુજીની મનહર નવી મૂર્તિ કરાવીને પોતે ભક્તિપૂર્વક પધરાવી, અને સધર્મન્ડે આપેલી અસલ મૂર્તિ પિતાની સાથે લઈ ગયા. ત્યાં સુંદર નવીન મંદિર બંધાવીને તેમાં ઉક્ત મૂર્તિને સ્થાપન કરીને શ્રીકૃષ્ણ લગભગ સાત વર્ષ સુધી તેને ભક્તિથી પૂછ. પછી આખી દ્વારિકા નગરીને દાહ થયે, ત્યારે આ મૂર્તિના પ્રભાવથી આ મંદિરને નાશ ન થયું. પછી સમુદ્રના અધિષ્ઠાયક દેવે આ મંદિર, મૂર્તિ અને દ્વારિકાના સ્થાનને સમુદ્રના પાણીમાં ડૂબાડી દીધાં. ત્યાં સમુદ્રમાં આ મૂર્તિને નાગેન્દ્ર હજારો
લા
ત્યાં સુંદર
Sાગ સાતસો ઉક્ત મૂર્તિને