________________
પ્ર॰ રૂ: રસ્તા ]
[ ૨ ]
પરંતુ રેલ્વે કે મેટરસવીસ મારફત શખેશ્વર જનારાઓ માટે મુખ્ય પાંચ રસ્તા છે, તે અનુક્રમે નીચે આપવામાં આવ્યા છે :
(૧–૨) બી. બી. એન્ડ સી. આઇ. રેલ્વેના વીરમગામ સ્ટેશનથી શખેશ્વર થઇને રાધનપુર સુધીની માટર સીસ ચાલુ છે. વીરમગામ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૩૧ માઇલ અને રાધનપુરથી અગ્નિ ખૂણામાં ૩૦ માઇલની દ્વીપર શખેશ્વર ગામ આવેલું છે. વીરમગામ સ્ટેશનથી માટરસવી સના ખટારા હંમેશાં સવારે લગભગ નવ વાગ્યે ઉપડી માંડલ, પંચાસર થઈને અપેારે લગભગ ૧૧૫ વાગ્યે શખેશ્વરજી પહોંચી ત્યાંના પેસેજરાને ઉતારીને ત્યાંથી લગભગ ૧૧ વાગ્યે ઊપડીને મુંજપુર, સમી થઈ ને રાધનપુર આશરે રા વાગ્યે પહોંચે છે.
રાધનપુરથી મીજે ખટાશ શિયાળામાં અપેારે ૧૨ વાગ્યે ઊપડી સમી, મુંજપુર થઈને લગભગ ર વાગ્યે શંખેશ્વરજી પહોંચી ત્યાંના પેસેન્જરાને ઉતારી વીરમગામના પેસેંજરાને લઇને ત્યાંથી ર!!! વાગ્યે ઊપડી પંચાસર, માંડલ થઇને વીરમગામ સ્ટેશને લગભગ ૪ા વાગ્યે પહોંચે છે. એટલે ત્યાંથી કાઠીવાડ અને ગુજરાત તેમજ મુંબાઈના પેસેંજરાને રેલ્વે ખરાખર લાગુ થાય છે.
આથી શિયાળામાં વીરમગામથી આવતા પેસેંજરાને શમેશ્વરજીમાં ત્રણ કલાક રોકાઇ દર્શન સેવા પૂજા કરીને એ જ દિવસે પાછા જવું હાય તેા જવાની અનુકૂળતા રહે છે. પરંતુ ઉનાળામાં તેમ બનતું નથી. કારણ કે–ઉનાળામાં રાધનપુરથી ખટારા સવારે ૯ વાગ્યે ઊપડીને શમેશ્વરજી