________________
--સ્તોરારિ-સો]–
– ૨૮૭ ] [ ૧૬૨ ] શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ શ્રી ખેસર પ્રણમી પાય, દરસણું દીઠે નવનિધ થાય સેવક જનની પૂરે આસ, જયે જ શ્રી સખેસર પાસ. જેહને ધ્યાને સંકટ ટલે, નામ જપતાં લચ્છી મલેં; પૂજા રચતાં અતિ ઉલ્લાસ, જયે જ શ્રી સંખેસર પાસ. (૨) ભૂત પ્રેત વ્યંતર નવિ છલઈ, દુષ્ટ દેવ તેહનાં મદ ગલઈ; તેમનામેં દુઃખ નાવે પાસ, જયો જયે શ્રી સંખેસર પાસ. (૩) અશ્વસેન રાયાં કુલચંદ, વામાં રાણી કેરી નંદ; જન્મ હવે તવ પહતી આસ, જયે જય શ્રી સંખેસર પાસ. (૪) ડાકણ સાકણને વ્યંતરી, તુમ નામેં તે કિંકરી, દુષ્ટ શીકોતરી પામેં તાસ, જયો જયો શ્રી સંખેસર પાસ. (૫) તાવ તેજરે નહીં એકતરો, નાસું રેગ જે પાસ ચિત્ત ધરે; સીસી આંટી નાસે ખાસ, જય જય શ્રી સંખેસર પાસ. (૬) ઋદ્ધિ સિદ્ધિ સંપતિ સવિ મિલે, પાસ તણા ગુણ હિયડે ધરે; પુત્રાદિકની પહોંચે આસ, જયો જા શ્રી સંખેસર પાસ. (૭) મન શુદ્ધ જે અભિગ્રહ કરે, વિઘન તેહનાં સવિ બેઠા હરે; સફલ ફલે મનવંછિત તાસ, જય જય શ્રી સંખેસર પાસ. (૮) પદકમલ સેવે નાગરાજ, સેવક જનના સારે કાજ; સાનિધ કરે પદમાવતી તાસ, જય જય શ્રી સંખેસર પાસ. (૯) મસ્તક મુકુટ કુંડલ ને હાર, બાંહિ બહીરખ દીપોં સાર; સેહઈ સામી સુખનિવાસ, જયે જ શ્રી સંખેસર પાસ. (૧૦) સૂઆ ચંદન અચે ગાત્ર, આગલ નાચૅ અપછર પાત્ર; મધુરી વાણી ગાવઈ ભાસ, જયે જ શ્રી સંખેસર પાસ. (૧૧) * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યો.