________________
[૨૮]
– એશ્વર મહાડી જેડી રે મસ્તકિ હાથ, શિવપુરિ સુધઉ સાથ, પ્રણમઉં અનાથ નાથ ભક્તિભરે.
પૂજઉ પૂજઉ રે જિણુંદ પાસવ (૯) જરાસિંધ યાદવ પ્રતિ, જર જર્જર કીય જામ; પાસ સંખેસર જવ કીયા, પાય પખાલણ તામ. (૧૦) સદા સદા રે સમર વીર ન લાગઈ તેમ તીર જસુ નામઈ, થાઈ ધીર સુભટ કટાહી, સિગ્ર રે હય વર ઘાટ, બિરુદતિ બેલઈ ભાટ, હંતિ સોવન ઘાટ, કિરતિ ઘટા જહનિ પ્રસન્ન, પાસ સંપતિ સઘરિ તાસ વયણિ, સુવાસ વાસ લક્ષમી મિલઈ.
પૂજઉ પૂજઉ રે જિર્ણોદ પાસડ (૧૧)
( કલશ) લક્ષ્મી કરિ વિલાસ આસ સઘલિ સંપૂરિ, પઉમાવઈ ધરણેન્દ્ર પાસ સવિ સંકટ ચૂરઈ; કેવલ દંસણું નાણું સુખ બલ વારુ અનંતા, સવિ લહીઈ મનસુદ્ધિ જાસ પાઈ સેવ કરંતા; દેવાધિદેવ સ્વામી સક્લ પાર્થ હીયડઈ ધરઉ, કવિ કહઈ ચઉવિત સંઘનઈ, સુપ્રસન્ન સ્વામી સખેસરુ. (૧૨) ઈતિ શ્રી સંખેસર પાર્શ્વનાથ છંદ. શુભ ભવતુ ૫ શ્રી. !
સંવત ૧૬૬૦ વર્ષે મહા સુદિ ૨ દિને શુક્રવારે બહત ખરતરગચ્છ યુગપ્રધાન શ્રી ૫ જિનચંદ્રસૂરિવિજયિરાજ્ય શ્રી જિનભદ્રસુરિસંતાને શિષ્યવા. સહજશીલગણુનાં પરંપરયા વાચનાચાર્ય વર્યાધુર્ય ગાંભીર્ય શ્રી જઇતિ સાર ગણિ. પં. વીરદાદયસારગણીનાં તત શિષ્ય પં. સુખસાગર મુનિના લિખિતમ શ્રી ખરતરગ૭ શ્રી પત્તને લિખિતમ રાજાન્વિત ગુરો ! શુભ ભવતુ શ્રી "