________________
[ ૨૮૨ ]–
– શ્વર મહાતીર્ષવ્યાકર્ણ વદે વખાન વાણિ, વદ વદ સહુ કો કહે, વિદ્યા વિનદી વિવિધ હન્નર, પાસ સમરણ તે લહે, દેહી સનરા છાજ પૂરા, પ્રસિદ્ધ રાજરાજેસ્વર, નવ૦ (૬) તું અજબ અકબર ઈલાહિ તુંહી, બષેકન તું સહી, મહબૂબ બુજરક મર્દ તો સાબ, ગૂહ હાવય મહી; જસુ જાઈ થ્થાઈ અનામિ પોથિ, તુજ દાવિ સુરેસ્વર, નવ૦ (૭) દિલવજે ખુસીઆલ હાજર, ફજર પૂજા જા રવિ, હીવાબ હબીયાં શ્રીવચ્છ મલ, શુદ્ધ નાટક નર રચિ; ચંબેલ વેલ જાસૂલ માફિક, નેક વખત સેવેસ્વર, નવ૦ (૮) હલુવા હલચી સેવ સક્કર, ખૂબ ખર્દન જ્યાં મિલેં, જરદે જપા ગેસ પેદયા, માજર દપટ કા જલહલેં; ખસબૂય અંગે સદા પહિને, સબલ તેજ સુસ્વર, નવ (૯) સેઈલમ કબૂલક તેબકાજી, નામ તેરે જસ રખ્યા, મીઆ મુસાફર સઈદ કાફિર, રાહુ રયની તું સખા હરરેજ ખિજમતગાર તેરા, બખતે બડ તાપેસ્વર, નવ, (૧૦) તુંહીં માદરપિદર મેરે, બિન બિરાદર તું ધરા, અજીજ બંદો ખલક તેરા, ભાગ મેરા અબ ખુલ્યા; દિદાર સાહેબ ચર્મ રોસન, નમતિ સાહિ દલેસ્વર, નવ (૧૧) ગુન અનેં લાવસ અ દીલેજ, બાંગે રજુ કછુ બક્યા, તર દશ્ન જકાંતસ મીન કામન, પાસ દરગહમેં ક્યા; કર્યું વાત દારિદ્ર દફેતિ સિકયા, ધ્યાવતાં ધ્યાનસ્વર, નવ૦ (૧૨) . ( કળશ )
. સ્વામી નામિ સંપત્તિ, કીતિ જસ વાધે સધર, સ્વામિ નામિ સંપત્તિ, મતિ નિર્મલ મુખ મધર; સ્વામિ નામિ સંપત્તિ, રતિ રામતિ લીલાવર,
૧. ૭ થી ૧૨ કડી સુધીમાં ઉર્દૂ-ફારસી શબ્દ હોવાથી શબ્દો કે શબ્દોના પદચ્છેદમાં ભૂલે હેવાની સંભાવના છે.