________________
-પ-સ્તોત્રાદ્રિોદ ]–
- ૨૮૨ ] (કલ) ઈત્યં સ્તુતઃ સકલકલાકામિત–સિદ્ધિદાતા, જક્ષાધિરાજ મદમસ્ત સંખપુરાધિરાજ સશ્રીક હર્ષ રુચિ પંકજ સુપ્રસાદ, શિષ્યણ લબ્ધરુચિનાતિ મુદા પ્રણતુ,
[ ૧૫૯ ] શ્રી નયમમેદવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ સરસ વદન સુખકારં, સાર મુક્તાવલિ ઉરિ હાર; ત્રિભુવન તારણતરણ અવતારં, સો ગાઈજે પાસકુમારં. (૧) પાસ શંખેસર પરતા પૂરિ, સમર્યા ધરણિંદ હાઈ હજુરિ; ઘણુ મણ કંચણ દૂર કપૂર, નામિ પામિર્ક ગાઈ શરું. (૨)
| (છંદગી ) તે ઉગ્ગત સૂરં નામ નૂર, પાસ સમરથ પસ્થીયં, લખ લાલ મોલ કલ્યાણ કુંડલ, લોલ લહકતિ ઈન્થીયં; ચમકંત ચંપકવણે રામા, કુમરિ નાગ નાગેશ્વર, નવનિદ્ધિ આવે ચઢત દાવે, સ્વામી નામિ સં બેસ્વર (૩) મહેકંત મહ મહ વાસ છુટે, સરસ સુવાસ સુગંધીયું, લહમંત લહુલહ ચીર પય કણ, કાર રચણે બંધીયં; ૨મકંતિ રમઝસ પાય નેઉર, સખર જેત વાહેસ્વર, નવ૦ (૪) સુવિની બાલ રસાલ વાણી, દેહ કેમલ સુંદર, દ્રવ્યકેડિ લખીમી લય માનવ, મિત્ર વિત્ત સુમંદરા, હીસંત હયવર મર ગયવર, સરસ ભોગ ભોગેસ્વર, નવ૦ (૫)
* પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યો.