SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭૮ ] [ રાત્રેશ્વર મહાતીર્થ ભૂરિ લચ્છી ભરા, જાઈં પાપ જરા, [નાથ લેટે નરા, વસિ કાસવરા; ખિત્રમાંઝી ખરા, નમેા નિભઇ નરા, સેવ તું સંકરા, કર જોડે કરા; સેવ તારી સુરા, સામુ હાસયરા, પાણિ જોડે પરા, વાવિઈ વિતરા]; વઇ૧ કાસીવરા,સુત સમન્થ અસસેણેરા, મહાનાથ મુનિશીલરા; તેણુઈ સામિ તવાં ગુણુ તાહરા, સકલદેવ સખેસરા. નોંધ-૬-પ્રતિને અંતે આ પ્રમાણે ઉલ્લેખ છે-“સવત્ ૧૭૮૬ વષે આસા વદિ ૧૨ દિને વાર ભામે શ્રી અંચલગચ્છે પૂજ્ય શ્રી ભટ્ટારક શ્રી ૧૦૦૮ શ્રી અમરસાગરસૂરીશ્વર–સ્તત્સિભ્ય મુનિ શ્રી સુંદરસાગરગણિતત્સિષ્ય મુનિ વિમલસાગરેણુ લિપીકૃત શ્રી સૂરતિબિંદર મધ્યે. ’ [ ૧૫૮ ] શ્રી લબ્ધિરુચિવિરચિત શ્રી શખેશ્વર પાર્શ્વર્જિન છંદ× જય જય નાયક પાર્શ્વ જિન, પ્રણિતાખિલ માનવદેવાન; શંખેશ્વર મંડણુ સ્વામી જયા, તુજ દરસન દેખી આન ંદ ભયા.(૧) અશ્વસેન કુલાંખર ભાનુનિભ, નવ હસ્ત શરીર હરિપ્રતિભ ધરણેન્દ્ર સુસેવિત પાયયુગ, ભર ભાસુર કાંતિ સદા સુભગં. (૨) નિજ રૂપ વિનિર્જિત રભ પતિ, વદનાં વ્રુતિ શારદ સામ નિર્ભ; નયનામ્બુજ દીપ્તિ વિશાલતરા, તિલકુસુમ નાસા પ્રવરા. (૩) રસના અમૃતકă સમાન સદા, દસનાલિ અણુારકલિ સુખદા; અધરાસણ વિદ્રુમ રંગ ઘન, જય શ`ખપુરાભિષ પાર્શ્વજિન. (૪) અતિચારુ મુગટ મસ્તક દ્વીપે, કાને કુંડલ રવિશશી જિપે તુજ મહિમા મહિમંડલ ગાજે, નિત્ય પંચ શબ્દ વાજાં વાજે. (૫) ૧ ૬—વદિ વાસાગરા. × પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યાં.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy