SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ -હા-હતોગાદ્ધિ-લોદ ] — -[ ૨૭ ] થંભણ પ્રસિદ્ધ ઠામ, નવ ખંડ જાસુ નામ, અંતરીક નિ અજાર, વિવિધ પાસ વિહાર. (૬૦) સંખેશ્વર પાસ સિદ્ધ, પીઠિ પીઠિ તું પ્રસિદ્ધ કીરતિ કેતી કહાય, કહીય ન જાણું કાંય. (૬૧) સામિ તું સંસારિ સતિ, મુજ આપિ દેવ મતિ; નાથ તું અનાથ નાથ, સેવકો સબલ સાથ. (૨૨) પાસ સામી આસ પૂરી, ચંડ રિપુ રોગ ચૂરિ વિઘન વિકારી વારિ, સેવકો સામિ સાધારી. (૩) લાભઈ તુજ નામિ લીલ, મુનિ જપઈ મુનિશીલ; દેવ મઈ પ્રત્યક્ષ દીઠ, અખિ તો અમી પઠ. (૬૪) ( કલશ) પીઠપીઠ પરા, ધણી કાસી ધરા, સેિવક સદ્ધરા, ભગતાં ભયહરા; અખીઈઅમ્મરા,જેણિજીતી જરા,અમ્પ અપંપરાપાસ ગેડી પુરા નાથ નાકેડરા, મજ મડવરા, જાગી જાલેરા, ધન્ન ભીલીધરા; સ્વામી તું સીધરા,પીઠ પંચાસરા,નાહનારિગપુર[પાસ થંભણપુરા]; ઉદ્વરે આપરા, [નાથ નારી નરા, પાપ મેટે પરા, કીધ જે કમ્મરા, [ધ્યાન ધમે ધરા કન્મ અંકુરરા, જાગી આજે હરા, પૂજીએ તું પરા; ૧ ૫૮ મી કડીને આ પૂર્વાર્ધ -માં નથી મળતો. અહીં જ-ના આધારે લખ્યો છે. આ રીતે ૫૧ મી કડીને ઉત્તરાર્ધ અને આ ૫૯ મી કડીને પૂર્વાર્ધ પ્રતમાં નહીં મળવાથી અહીં સુધીમાં માં કરતાં એક કડી ખૂટે છે. ૨ ૨૪ માં આ આખી કડી નથી મળતી, તે ન માંથી ઉતારી છે. ૩ -પાઠપાઠ. ૪ આ કલશમાં અહીં તેમજ આગળ જ્યાં જ્યાં બે બાજુ કૌંસ [ ] કરીને જે લખાણ આપ્યું છે તે ભાગ –પ્રતિમાં જ મળે છે એમ સમજવું. ૫ -ગુરુ. ૬ ન-સદ્ધરા. ૭ -નારિંગરા.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy