SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૭૪] – થર મeતીહંસ હહ જુવાર, પાર નહિ તેરે પાર; અપર અરૂપ રૂપ, ભાતિ ભાતિ તુહિ ભૂપ. (૨૭) ધ્યાન ગ્યાન એક ધીર, મીરાં સહી તુંહ મીર; પાર તુંય પાર-બ્રા, માનવ ન જાંર્ણિ મમ્મ. (૨૮) આદિ ને અનાદિ અંત, કેતાં રૂપ તું કહેત; બ્રહ્મા વિષ્ણુ તું વખાણ, ગ રૂપ ધ જાંણ. (૨૯) જેથી તેથી જપઈ જા૫, આદિ રૂપ આપોઆપ; સકતી તુજ સનાથ, મેરુપર છત્ર માથ. (૩૦) સરખેસરે પાસ સત્ત, નાહ નામ તુજ નત્ત; અઢાર પવન આસ, વસી તુય પાય વાસ. (૩૧) આદમી ન જાણુિં આદિ પામીઈ ગુરુ પ્રસાદિ; સાસન ચંદ સુસામિ, કીધાં બિંબ સિદ્ધ કામિ. (૩૨) વિતરાગ તું વિખ્યાત, વીવરીય ન જાંણે વાત, દેવલેક બાર દેવ, સુરપતિ કીધી સેવા (૩૩) માનવક મંડાણ, શ્રાવક મિત્ર સુજાણ; તવન્ના જિર્ણદ તેજ, હરી તાસ જપિઈ છેજ. (૩૪) સાગર કેતાં સધીર, વસીઓ વાસ વડવીર; પિમાવય લીધ પાયાલ, સેવ કરે સુવિસાલ. (૩૫) એહર્વિ એહથી અવાજ, કાહુ જરાસિંધુ કાજ; ડાહડા યાદવ દેઈ, પર પંઈ જુદ્ધ જોઈ. (૩૬) ખેત્ર વટ્ટ રણ ખેધ, બાલબંધ કેડિ વેધ; જરાસિંધ જરા જોર, મુકે જરબંધ મેર. (૩૭) ૧ વા-સિરાં. ૨ –આણે. ૩ –સિરપર. ૪ –માં ત્રીજું . ચરણ આ પ્રમાણે છે– “છત્ર હાસ્ય વન આસ”. ૫ –નાસે. ૬ વા-આપી. ૭ વા-સુધિ.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy