________________
-પ-સ્તોત્રાદિ સોદ]–
–[ ૨૭૩] પ્રણમેં સુભટ સાથ, હેક જોડી ઊભા હાથ; ઠામ ઠામ ગુણ ઘાટ, ભણંતિ ચારણ ભાટ. (૧૫) સુગુરુ સુકુંતી ગ્યાંન, દીજતિ અનેક દાન; છત્રધારિ ધારેં છત્ર, પદમણી નાચે પાત્ર. (૧૬) નિસાણ નફેરી ન, સારિગમ તાન સદ્ય ગાયણ નાટક ગીત, સુચર્વિ સુદ્ધ સંગીત. (૧૭) ભેગવઈક ભલા સુબેદ, વાણી મંત્ર સુદ્ધ વેદ, મંત્ર યંત્ર મન મેલ, કમલા કરંતિ કેલ. (૧૯) પાસનામિ પુણ્ય પૂર, ચાડ જન્મ ચકચૂર બંધવા કરંતિ બેલ, વાધિ સુતકેરી વેલ. (૧૯) હાક હેક હાલ ચાલ, નટ વિટ નાઓં નાલ; જેથી તેથી જસ જંગ, રાજ તેજિ ત્રાદ્ધિ રંગ. (૨૦) પામીઈ લેગ ભલે ગૅમ, ખાજિઈ પીઆઇ હેમખેમ અનંત ઋદ્ધિ અપાર, પામતી કવણ પાર. (૨૧) પાસ દેવ તે પ્રમાણુ, માનવ એતા મંડાણ; પામીઈ પસાય પાય, ઋદ્ધિ ચકવટ્ટરાય. (૨૨) ઈહિ લોક છતાં અવાજ, કેતાં પરભવ કાજ; સુરપતિ સુખ સેજ, તુજ નામેં રંભ તેજ. (૨૩) કરંતી મંગલ કેડિ, દેવ દેવી પાણિ જેડિ; નામ તેરે જગનાથ, સિવપુર પંથ સાથ. (૨૪) અવર કેતાં આવાસ, પંચમી ગતિ પ્રકાસ; પેખીઈ પુરા પુરાણ, જગપતિ તું જુવાણ (૨૫) અકલ અલખ ઈસ, તરૂપ જગદીશ; આદમ અંબા અજીત, અનેક એક અતીત. (ર)
૧ –ઉગામઈ. ૨ આ શબ્દ -માં નથી. ૩ –તાઈ. ૪ –ભાષવઈ. ૫ -જાણ. ૬ ર-ખીજઈ ૭ વા-અવા.