SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ -હ-સ્તોત્રાવિનોદ – - [ ૨૭૨ ] ૩ ગુજરાતી વિભાગ [૧૧૭] શ્રી શીલમુનિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ પણુવ પ્રણવ પ્રહે પય કમલ, માયાબીજ મહંત નમે નાહ નિકલેક્ટર, ભયભંજણુ ભગવંત. (૧) સુરપતિ નરપતિ સૂરિવર, જપઈ જા૫ જગિ જાસ; તિહુયણપતિ ત્રેવીસમા, પુહવિ સખેશ્વર પાસ. (૨) * આ છંદની ત્રણ હસ્તલિખિત પ્રતા મળી છે. ૧ લા સંજ્ઞાવાળી પાટણની મુનિરાજ શ્રી જસવિજયજીના જ્ઞાનભંડારની હસ્તલિખિત ફક્ત ૫૦ કડીવાળી અધૂરી પ્રત. ૨ ૩ સંજ્ઞાવાળી પાટણની મુનિરાજ શ્રી જસવિજયજીના જ્ઞાનભંડારની હસ્તલિખિત પૂરી પ્રત. અને ૩ લીંબડી જ્ઞાનભંડારની ૩૩૪૩૧૧૯ નંબરવાળી પૂરી અને કંઈક વધારે કડીઓવાળી પ્રત. શરૂઆતની ૫૦ કડી ર તથા પ્રતના આધારે ઉતારીને જ પ્રત સાથે મેળવી છે અને ૫૦મી કડી પછીને ભાગ ૪ પ્રતના આધારે ઉતારીને જ પ્રત સાથે મેળવ્યો છે. ત્રણે પ્રતને આધારે વધુ શુદ્ધ પાઠ જે લાગ્યો તે મૂળમાં રાખીને જે પાઠાંતર મળ્યા તે તે તે પ્રતની સંજ્ઞા સાથે તે તે સ્થળે નેધ્યા છે. આ છંદને અંતમાં આપેલ કળશ બહુ સંદિગ્ધ જણાય છે તેમજ મૂળ છંદમાં પણ ઘણે સ્થળે સંદિગ્ધતા જણાય છે. ૧ –પણવિ. ૨ -તુહ. ૩ વા-નર. ૪ - સુરવર. ૫ - પ્રણવ.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy