________________
૧૫-સ્તોત્રાવિસજોદ ].
( ફાગ )
ભાવડના દિન નાઠા માઠા દુશમન દૂર, મંગલ માલિકા મલિકા રંગ સુરંગ સનૂર; કામગવી ઘર આંગણે અતિ ઘણે હેજ હસંત, ઉત્તમ નર લીલા કરે જય વરે સુખ વિલસંત. ( દુહા )
S[ ૨૪૧ ]
(૧૧)
ભુવનપતિ ધરણ પાયાલલેાકે, મન્મથપતિ ચક્ર તે મનુયલેાકે; * સુરલેાક તે રાગ વાહ્યો, નારી પાયે પડી ઉર ઉમાહ્યો. (૧૨) ( ફાગ )
નગન નચાવ્યેા હા શંકર કિંકર પરિ ગિરિમાલ, ઉપરિ અવધરી શિર સુરસિરતા અસરાલ; વિષ્ણુતણી જે લીલા તે સવિ જાણે લેાક, બ્રહ્માની નિજપુત્રી સવિત્રી તસ ભાગ,
(૧૩)
( દુઢા )
રામ સીતાવિચાગે વિલાપી, રાહિણીલીન ચંદો સરાપી; નલ જિસ્યા તેહ પણિ માહચારે, રંક પર રાખી આપ જોરે.(૧૪) ( ફાગ )
માહતણે કટકે ભટ ઉર્દૂલટ રીણુ સીણુગાર, ક્રોધ સાત માયા મદ લાભ જિસ્યા જીજાર; તે માંહિ પીણુ સમરથ મનમથ અતિ ભડવાય, માહ વચ્ચે જગવાખ્યા ઉથાપ્યા નિવ જાય.
(૧૫)
($81)
ચક્રધાર ધરા વાસુદેવા, દેય વણુ અવર દેવાધિદેવા; માહ માયા તણે એર વાહ્યા, લાગલ સીમ ચારિત્ર ન પાયા. (૧૬)