SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ -પ-સ્તોત્રાદ્િસન્દોદ ]. –[ ૨૪૭ ] સપ્રેસરપુર મંડણુ સાહિબ પાપવિRsડણુ તુ સાચા, ઉત્તમ તુજ પદ્મ પદ્મની સેવા ભક્તિ કરે તે નર સાચા; રૂપવિજય કહે ગાય લાવનિ જિનની તે વરે શિવનાર, વામાનન્દન ચન્દ્રનચરચિત પાસ સખેસર સુખકારી. ( ૧૧ ) ઇતિ શ્રી શંખેશ્વર જિન લાવની સમાપ્ત. પાઠેનાથ અંબારામ શ્રી શુભ છે. અમદાવાદમાં લખી. [૧૩૨] શ્રી ઉદયવિજય વાચકવિરચિત શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ રાજગીતા સકલ મંગલતણી પવેલી, તીર્થંકર લચ્છીની જે સહેલી; સરસતિ વરસતિ સરસ વાણી, આપી હિતહેતુ તે ચિત્ત આંણી. (૧) સલ સંપત્તિતણા જે વિધાતા, સક્ક્સ ભવિ જાસ ગુણુ રંગ રાતા; પાસ સપ્રેસરે તેહ દીપે, હેજ તેજે સસી સૂર જિંપે. (૨) ( ફાગ ) તે સાહિમ સેાભાગી નીરાગી ભગવંત, થુવા મુજ તિ જાગી ભાગી ભાવઠ તંત; હવે આલસ પરિ ંઙ્ગ ખંડુ પ્રભુસ્સું નેહ, જેઠુ થકી દુ:ખ નીકસઈ વિકસઈ સુખ અચ્છેહ. ( દુહા ) (3) એક સુવિવેક પ્રભુ તુંહી દીસઈ, તુઝથી હિયલડું માહતું હેજ હીસઇ; એક તું કલ્પતરુ રાય રાખ્યા, અસ્તુતણ્ણા પુણ્ય અંખાર ઉપ્યા. (૪) × પાટણની મુનિરાજ શ્રી જસવિજયજીના જ્ઞાનભંડારની એક હસ્તપ્રત ઉપરથી ઉતારી અને ત્યાંની જ ખીજી મે હસ્તપ્રતા તથા રાધનપુર અખીાશીની પાળમાંના શ્રી લાવણ્યસૂરિ જૈનજ્ઞાનભંડારની પહેલી નવ કડીવાળી અધૂરી હસ્તપ્રત સાથે મેળવી.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy