________________
–-સ્તોત્રદ્ધિ-લોદ ]
[ ર૬] સુખદાયક રે ગુણરૂં પાસ જિમુંદરાય, જસનામિરે અલિય વિઘન સવ ફ્રરિ જાય. (૧) વર જાય જૂહી કુસુમ ચંદન ઘસી ઘનસાર એ, જિનરાજ પૂજા કરઈ જે નર સાર સમક્તિ ધાર એ તે લહઈ કમલા પુણ્ય વિમલા વિજયવંત મેહાધરા, સંસારસાગર પારગામિ થાઈ સિદ્ધિવધૂસરા. (૨)
ઈદ્ર વચને રે - ધનદિવાસી જાણી, વર નગરી રે બારવતી મનિ આઈ; તિહાં રાજા રે રાજ કરે શેવિંદ નામ,
તિણિ અવસરિ રે જરાસંધ સાંભલિય ઠામ. (૩) ઠર ઠામ જાણિ વેગિ આણુ સબલ સેના અતિ ઘણી, તવ વીર માની સાથે ચાલઈ મગધ દેશતણું ધણી, તે વાત નિસ્ણય બેલ જેહિ સયલ જાદવર્યુ મલી, શ્રી કૃષ્ણરાય સુવેગિ ચાલિઈ સજન મન પૂછ લી. (૪) દેય સેના રે ઝૂઝ કરઠ ન્યાઈ કરી, નવિ એક રે પગ પાહએ તવ ઉસરી, તવ બેદિ રે જરાસંધ મૂકઈ જરા,
તવ સઘલા રે જાદવ જાણુઈ ડાકેરા. (૫) ડેકરા જાણી સંખપાણી સબલ ચિંતા મનિ કરાઈ બાવીસમુ શ્રી નેમિજિણવર અસિ અવસરિ ઉચરઈ ભવનપતિ ધરણિંદ મંદિર પાસ બિબ અછિ સદા, તસ નવણ નીરિ છટા દીકઈ વેગિ નાસઈ આપદા. (૬)