________________
[૨૪]
– રડ્યા મતીર્થભીડભંજન એ મહારાજ, મન ઈચ્છા પૂરણ કરે છે
કે મારા રાજ. (૫) અઠમ કરિ કૃષ્ણ નરેદ, ધરણે જિન પ્રતિમા દિયે છે
મારા રાજ, સ્નાત્ર મહેચ્છવકરિઅતિસાર,નમણુ લેઈને સંઘર્તે છાંટિઓ જી
| મારા રાજ. (૬) જરાનિવારક તું જિનરાજ, હર્ષ સહિત ત્રિખંડા પતિ છે
|
મારા રાજ, જિત હુઈ તવ કૃષ્ણ નરીંદ, જિત શંખ તવ પૂરતે જી
મારા રાજ. (૭) નાઠે જરાસિંધ નૃપસેન, દહ દિસે તે ગમે છે
મારા રાજ, તવ હુઓ નવમે વાસુદેવ, સવિ સંકટ ઘરે ગય
મારા રાજ. (૮) શ્રી અંચલગચ્છ સિણગાર, શ્રી પુન્યાધિસૂરીસરુજી
મારા રાજ, જે સેવે શ્રી શખેશ્વર મહારાજ, મુક્તિરમણ વરે સુંદર જી
મારા રાજ. (૯) [ ૧૦૩] શ્રી કુશલવર્ધનવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન બહુ ભગતિ રે પણમિય શ્રી ગુરુતણું પાય, મનરંગિ રે સમરિય સરસતિ દેવિ માય; * પાટણની મુ. જસવિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.