SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨૦ ]– – શ્વર માનોર્થવિગલગતિ તુજ સકલ રૂપે, દીઠા નહિ ગુણ રંગે, જિ. અસન્ની સન્ની ભવ પામી, ષજ ગતિ ન કરું ઢંગે. જિ. (૩) નરનાર, તિરિ સુર ભવ પામી, કીધી ન ભગતિ ઉમંગે, જિ. આરજમાંહી અનાજ જેહ, થયે મતભેદે પ્રસંગેજિ. (૪) તથા ભવપરણતિને જેગે, સદ્ગુરુ ધ્યાન ન સંગે, જિ. મતમત ભેદ કુવાસના છારી, દષ્ટિ પિરાને (2) રંગે. જિ. (૫) પાસ પ્રભુ સખેસર સાહિબ, દીઠે પુર્ણ તરગે, જિ. રૂપા કહે પ્રભુના પદ પદ્યની, સેવન કરું દઢ રંગે. જિ. (૬) [ ૧૦૦ શ્રી કૃષ્ણવિજયશિષ્યરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન | (દેશી–મેદિની) પ્યારા લાગે પ્રભુ પાસેજ રે, મ્હારા આતમના આધાર; પ્યારા લાગે છે રે. અશ્વસેન કુળ દિનમણિ, પ્રભુ વામા માત મલ્હાર, વ્યારા અજર અમર અકલંક તું, દાયક શિવ સુખ દાન. પ્યારા(૧) પ્રેમ પ્રસન્ન પ્રભુતામઈ પ્રભુ જગ ઉપગારી દેવ; પ્યારા યાદવ જરા નિવારવા રે, પ્રભુ આવ્યા સ્વયમેય. પ્યારા (૨) મારે તો એક તારો રે, પ્રભુ છે માટે આધાર; વ્યારા સેવકને કરુણા કરી રે, પ્રભુ ભવસાગરથી તાર. વ્યારા (૩) શિવગામી સાહિબ વિના રે, પ્રભુ એ વિનતી કિહાં થાય; પ્યારા મહેર નજર હાય તાહરી રે, પ્રભુ અશુભ કરમ મટી જાય. પ્યારા (૪). * પાટણની મુ. મ. શ્રી. પુણ્યવિજયજી મહારાજ પાસેની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy