SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪ દેશ્ર્વર મહાતીર્થં [ ૨૬ ] તે અનુભવરસ રીઝથી છ, જોયા દેવ અનેક રે; વા૦ તત્ત્વ ન પામ્યા તેહથી જી,મિથ્યા રમણ અવિવેક રે. વા૦ જી૦(૩) આપ અનંત ઋદ્ઘના ધણી જી, દાયક સૂણી જિન દેવ રે; વા૦ પુણ્યપસાયથી આસથી જી,આવ્યો લહી તુમ સેવ રે. વા૦ ૭૦ (૪) ગુણીસેવા ગુણ સંપન્ને જી, એ જગ સાચી વાત રે; વા૦ લાહ કનક હાય સંગથી જી, પારસ જગ વિખ્યાત રે. વા૦ જી૦ (૫) શમેશ્વર પુરના ધણી છ, તારણ તરણુ જીહાજ રે; વા રંગવિજય કહે દીઈ જી, સેવકને શિવરાજ રે. વા॰ જી(૬) [ ૯૦ ] શ્રી રંગવિજયવિરચિત શ્રી શખેશ્વર પાર્શ્વજિન સ્તવન× ( રાગ—વેલાઉલ ) કુપા કરો. સંખેશ્વર સાહિબ, ગુનધામી અંતરયાસી; (ટેક) સપ્રેસર પૂરમાંહે બિરાજે, છાજે તખત પરે શિવગામી.કૃપા(૧) મહાનદ પદદાયક નાયક, પરમ નિરજન ઘન નામી; તું અવિનાશી સહેજ વિલાસી, જીત કામી ધ્રુવ પદ રામી. કૃપા૦(૨) પરમ જ્ગ્યાતિ પરમાતિમ પૂરણ, પૂરણાનદમઈ સ્વામી; પ્રગટ પ્રભાકર ગુણુમણિઆગર, જગજનના છે વિસરામી. કૃપા॰(૩) કાલ અનાદિ આનંદે સાહિબ, તુમ સૂરત પુન્યે પામી; અખ ઘો મુજ અમૃત પદ સેવા, રંગ છેં નિજ સીર નામી.કૃપા॰(૪) × પાટણની મુ. મ. શ્રી. પુણ્યવિજયજી મહારાજ પાસેની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy