________________
--સ્તોત્રન્દ્રિોહ –
– ૨૭ ] [ ૭૪ ] . શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
(આ અમચે દેશ સેભાગી–એ દેશી) આ અમચે ચિત્ત ભાગી, જિન આવો અમચે ચિત્ત ત્રિભુવનજનના ચિત્ત સોભાગી, આ૦ (એ આંકણી) સુખકર શ્રી સંખેશ્વર નામે, નવનિધિ ઋદ્ધિ સંપત્તિ, સેવ સુરવર દાનવ માનવ નાયક, પાયકપરે પ્રણમંતિ.સો, આવો. (૧) કામિત દાયક નાયક ભવિ, સુરતઅધિક પ્રભાવ, સો ભવજલનિધિને તરવા હેત,નિરુપમ તુમ પદનાવ. સેઆવો. (૨) પુરિસાદાણી ગુણમણિખાણી, રાણુ વામાનંદ સ. અવનીતળમાં અને પમ દીસે, મહિમાને માકંદ. સેવ આવે(૩) નીલવરણ તનુ નવકર માને, અશ્વસેન નૃ૫ તાત, સો. યાદવ જરા નિવારણ તુંહી, એ મહા અવદાત સોઆ૦ (૪) અણુ વહું અહનિશ તુાચી, એહી જ પરમ નિધાન; સો૦ જ્ઞાનવિમલથી સકલ ભવિને, ભાવલહે ભગવાન. સ0 આવો(૫)
[ ૭૯ ] શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
( તાપી નાહ્યાનું પુણ્ય-એ દેશી ) એહિ જ ઉત્તમ કામ, બીજું મને કાંઈ ન ગમે, સુકૃત કમાઈ ફલપત પાઈ પામું પ્રભુનું નામ. બીજું, (૧)