________________
- નાહ-સ્તોત્ર-સ્ત્રોદ ]–
- ૨૩૨] તહવિ ગુણ રાગીઓ હું અછું સામિઆ, ગુણતણે પાર તો ચેગિ નવિ પામીઓ; તે વિ જઈ તુઝ ગુણગણણબદ્ધાયરા, તેણું મુજ કેવિ દેસો ન સખેસર. (૩) જઈ વિ જિનરાજ મુજ કિશું પંડિતપણું, હિાં વલી વિમલ ગુણ સામિજી સંથણું; તવિ મધુમાસિ જિમ કોકિલા અંબની, લંબિ મહિમા વદઈ ભત્તિ તિમ સામિની. (૪) વિમલ જલ કમલિની દલિ રહ્યું જઈ લહઈ, વિલિ મુગહા ફલાં કંતિ પંડિત કહઈ તઉ ન કિં સામિ સુપસાયથી સંથવું, ચતુર જન ચિત્ત આનંદસ્યઈ અભિનવું. (૫)
(રાગ–ગઉડી) જિનવર તુજ ગુણ વેલડી, મુજ માનસ વન માંહિ; ફૂલી ફલ દિઈ નવનવાં, તે મુજ અધિક ઉચ્છાહી રે; ત્રિભુવન રાજીઓ, પય પ્રણમઈ જસુઈદો રે, સુરસિતાજીઓ. (૬) તુજ સુખ શારદ ચંદ્રમા, મુજ મન બાલ ચકોર; અનુદિન પીવઈ ચંદ્રિકા, હરખે કરઈ બકેરે છે. ત્રિ. (૭) પ્રભુ કરતિ નવ માલતી, ફૂલી ત્રિભુવનમાંહિ, તસ પરિમલ કવિ મધુકરા, પીવા અતિ ઉમાહઈ રે. ત્રિ(૮) તુજ પદ કમલ પરાગના, રસિઆ સુરનર ભૂપ મધુકર પરિ તે ગુણજાણઈ ધરતા હરખિત રૂપ છે. ત્રિ. ”