________________
[ ૩૮ ]–
– શ્વર તીર્થજસ વાણી ષટ જીવ પલાઈ, કમઠાદિક સમ કુમતિ ગલાવાઈ જે મંગલ કલ્યાણ નિવાસે,
રે ચિત. (૧૬) જસ નામઈ નહી ખાસ સાસ, વઈરી દરિ પલાઈ નિરાસ, જસ જીત્યુ રવિ ચંદ્ર આકાઢં,
રે ચિત, (૧૭) નામ હરઈ જસ જ કી નારં, તિમ જસ નામઈ નાસઈ ત્રાસં; જસ દરિસણ સુરભવણ વાસં,
રે ચિત) (૧૮) મભમસિમભણિસિ તીર્થ પ્રભાસં કિસ્યુ કર તું તપ બહુમાસ; જસ ધ્યાનઈ બહુ ફલ ઉપવાસ,
રે ચિત(૧૯) સકલચંદ્ર સુરનરપતિ મેહઈ, કામધેનુ સોનિજ ઘરિ દોહઈ જે જસુ જેઈ નિજ નિય આસ,
રે ચિત) (૨૦) વિસહર કુલિંગમત, પિમાવઈ નાગજ્યવૃતિનુત્ત, સિરિપાસનાહથુત્ત કંઠ કય હવાઈ સુહ જુત્ત રે ચિત) (૨૧)
[ ૧૮ ] ઉપાધ્યાય કલ્યાણુવિજયજીરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથસ્તવન સયલ જન શંકર પ્રણય પુછવીસર, વિમલ ગુણસાગર પાસ સંખેસર; યુણિસ હું ભત્તિ જુક્તિ કરી સામિ, દિસઉ સિરિ ભારઈ વયણરસ કામિ. (૧) જલધિજલ પાર કિમ પામિઈ ભુજ કરી, અહવ કિમ તોલીઈ કેણિ મંદરગિરી, તહય પુણ કુણ ગુણઈ ગંગસિતાકણું, તહ કહે સંથણ્યા જઈ સામી ગુણા. (૨) પાટણની મુ. જસવિજયજીના જ્ઞાનભંડારની પ્રત ઉપરથી ઉતાર્યું.