________________
-પ-સ્તોત્રરિ-રો ]–
– રૂપ ] નેમિનાથ કહિ કૃષ્ણ સુણ એ, કઈ વિશમ વિરાધિ ઉ; અન્નપાન સવિ પરિહરી એ, નાગરાજ આરાધિ ઉ. (૩૧) તેહનઈ દેહરાસરિ અછઈએ, પાર્શ્વનાથનું બિંબ ઉ; તિનિમણિઈ જાસિઈ જરા એ, કાજ સીજઈ અવિલંબ ઉ. (૩૨) સુણ વાત હરિ હરખિઆ એ, કીધા ત્રર્ણ ઉપવાસ ઉ, નાગરાજ તવ આવી એ, તુઠા આપઈ પાસ ઉ. (૩૩) નવણુ કરી છાંટિઉ સહુ એ, ઊઠી સુભટની કોડિ ઉ; દાદર પ્રણમી કરી એ, રહિયા બે કર જોડિ ઉ. (૩૪) જરાસિંધુ ઝપી કરી એ, કેશવ પાલઈ રાજ ઉ; લખમી લીલા ભેગવઈ એ, કરી વલી ધર્મનું કાજ ઉ. (૩૫) નગર શખેસર વાસીઉ એ, તિહાં થાપ્યા શ્રીપાસ , જે જિન પૂજઈ ભાવસું એ, પૂરઈ મનની આસ ઉ. રેગ સોગ સંકટ ટલિઈ એ, નાસિઈ વિષમ વિકાર ઉ; ભૂત-પ્રેત તે નવિ છલઈ એ, મહિમા ન લહું પાર ઉ. (૩૭)
(ઢાલ ત્રીજી) પાસ મૂરતિ સોહામણી માલંતડિએ, પૂજા કરું મનરંગિ
સુણસુંદરીએ; ગુણ ગાતાં સ્વામી તણો મા., આણંદ ઉપજઈ અંગિ. સુ(૩૮) છપન કોટિ યાદવતણું માળ, જરા ઉતારણહાર સુo; કુષ્ટ અઢારિ ઉપસમઈ મારુ, વિશ્વનિ કરઈ ઉપગાર. સુર (૩૯) અગનિ ચેર ભય રાજના માળ, જલનિધિ જલનાં પૂર સુ0; વાઘ સિઘ ગજરાજના મા, ભય સવિ નાસઈ દૂર. સુત્ર (૪૦) તુહ ગુણ રયણાયર સમુ મા, તુજ ગુણ ન લહું પાર. સુત્ર તાહરા ગુણ ગાઈ સદા માવ, તેહ ઘરિ જયજયકાર. સુવ (૪૧)