________________
ઈિરાદ ૨ રિટણ
–
- સં. ૧૬૬૨ માઘ સુદિ ૧૩ સેમવાર, અમદાવાદનિવાસી દેસી સહુઆની ભાર્યા બાઈ ટબૂબાઈના પુત્ર દેસી પૂનીઆની દેહરી.
. . . . (૪૭)
સં૦ ૧૬૮૬ અષાડ સુદિ ૧૩ રવિવાર, પટણી શાહ વર્ધમાનની ભાર્યા બાઈ ગગાની દેહરી.
(૪૮) • સં. ૧૬૬૩ કારતક સુદિ ૧૧ સોમવાર, પાટણવાળા શાહ સાહલની ભાર્યા પ્ટીબાઈની દેહરી.
સં૧૬૬૬ પોષ વદિ ૮ રવિવારે, અમદાવાદનિવાસી વીશા ઓસવાલજ્ઞાતીય, મીઠડીયા ગેત્રવાળા શાહ સમરસિંહની ભાર્યા હંસાઈના પુત્ર પોતાની પ્રથમ ભાર્યા હર્ષાદે બીજી ભાર્યા સુખમાદે અને ધર્મપુત્ર વાઘજી પ્રમુખ કુટુંબથી યુક્ત શાહ શ્રીપાલે ભમતીમાં ઉત્તર દિશા સન્મુખ (મૂલ મંદિરથી દક્ષિણ દિશામાં) “ભદ્ર” નામને પ્રાસાદમાટે ગભારે કરા.
(૫૦) ' સં. ૧૬૬ર, પાટણનિવાસી શેઠ સદેવચ્છના પુત્ર શાહ ૧ ધનજી તથા ૨ મનજીની દેહરી.
- સં. ૧૬૯૮, (નામ ઘસાઈ ગયેલ છે.)
( ) છેસં. ૧૬૬૧, પાટણવાળા શેઠ સીરાજની ભાર્યા બાઈ ટાંકુની દેહરી.