SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ परिशिष्ट १ : शिलालेखो ] ( ૩૧ ) સંઘવી વમાન સમરસિંહ પટણીની દેરી ( ૩૨ ) સં. ૧૬૬૩ પોષ સુઢિ ૧૩, પટણા........... ( ૩૩ ) પટણી સેાની લહુઆની ભાર્યા ૧ ખાઈ અણુ, આઇ અરમીની દેરી. −[ ૬ ] ( ૩૪ ) પરીખ પદમા લાલા પટણીની દેહરી. ( ૩૫ ) સિદ્ધપુરનિવાસી સંઘવી વરધના પુત્ર વીરજીની દેરી. સ’. ૧૬૫૨. ( ૩૬–૩૭–૩૮-૩૯-૪૦-૪૧-૪૨ ) આ સાતે લેખા; પાટઝુનિવાસી, માતરાજી અટ વાળા, સોની તેજપાલના–એક જ ધણીના હેાય તેમ લાગે છે. તેણે પેાતાના કુટુંબની જુદી જુદી વ્યક્તિઓના શ્રેય માટે મંદિરની પાછળના ભમતીના માટા ગભારા ૧ અને તેની પાસેની ન. ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ વાળી દેરીઓ પાંચ કરાવી છે. તેમાંના પ્રથમના બે લેખ પાછળના ગભારાની મને આજીના બે સ્ત ંભો પર એક સરખી જ મતલમના છે. બાકીના પાંચ લેખા નં. ૨૫ થી ૨૯ સુધીની દેરીઆની આરશાખા પર ખાદેલા છે. આ સાત લેખામાંથી પ્રથમના પંચ લેખા સ. ૧૬૬૨ ના કારતક સુદિ ૭ રવિવારના છે, જ્યારે છેલ્લા બે લેખા સ. ૧૬૬૩ કારતક સુદિ ૯ ના છે.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy