SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વિાદ ૨ રાત્રટેલો ]– – દર) જૂનામાં જૂને વિ. સં. ૧૬૫રને અને સાથી નવામાં ન વિ. સં. ૧૬૯૮ છે. તેમાં પણ સં. ૧૮૬૨ અને ૧૯૬૩ના પંદર લે છે. એટલે આ બે વર્ષોમાં પ્રતિષ્ઠા વધારે થઈ છે. ચેત્રીશ લેખમાંથી ૩ લેખ ભમતીના ગભારાના, ૨ લેખે સાંજે પરના અને ૨૯ લેખે દેરીઓની બારશાખ પરના છે. પાંચ ગભારામાંથી ત્રણ ગભારામાં લેખો છે, બેમાં નથી. આ ત્રણે લેખો કાંઈક વિસ્તારવાળા સંસ્કૃત ભાષાના અને શાસ્ત્રી લિપિમાં બેઠેલા છે. તે સિવાયની લગભગ બધી દેરીઓ પર લેખે ચાલુ ગુજરાતી જેવી ભાષામાં અને સાવ ટૂંકા છે, તેમાં ફક્ત સંવત-મિતિ અને દેરીઓ કરાવનારનાં અથવા તે તેમાં મૂર્તિઓ પધરાવનારનાં કે તેમનાં કુટુંબીએનાં નામે અને કેઈકમાં ગામનાં નામ આપેલ છે. પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું નામ એશ્કે લેખમાં આપ્યું નથી. તેમજ એ ગભારા અને દેરીઓની પ્રતિષ્ઠા જુદા જુદા સંવતેમાં થયેલી છે, બધી દેરીઓની સાથે થઈ નથી. ૪–૫ દેરીઓમાં લેઓની પાસે જ મધપુડા હેવાથી તે લેખે ઉતારી શકાયા નથી, તેમજ કેટલીક દેરીઓ અને તેની બારશાખ નષ્ટ થઈ ગઈ છે, તેના લેખો પણ નષ્ટ થઈ ગયા છે. - શા. લંબાના પુત્ર હરજીની ભાર્યા મઘીની દેહરી. ( ૨૬ ) શ્રી શ્રીમાલી જ્ઞાતીય પિતાની ભાર્યા બાઈ મણબાઈ તથા પુત્રે ૧ કાનસિંહ, ૨ પૂનસિંહ, ૩ આશકરણ, ૪ અવકરણ, ૫ દેવકરણ આદિ પરિવારથી યુક્ત શાહ ગાવિંદે આ દેહરીની સં. ૧૬૬૫ના આ સુદિ પને દિવસે પ્રતિષ્ઠા કરાવી છે. .
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy